SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અનગારગુણો ( ૫ ૦...સૂત્ર) ( ૧૪૧ वयछक्कमिंदियाणं च निग्गहो भावकरणसच्चं च। खमयाविरागयाविय मणमाईणं निरोहो य ॥१॥ कायाण छक्क जोगाण जुत्तया वेयणाऽहियासणया। तह मारणंतियऽहियासणा य एएऽणगारगुणा ॥२॥ गाथाद्वयम्, अस्य व्याख्या-व्रतषट्कं-प्राणातिपातादिविरतिलक्षणं रात्रिभोजनविरति- 5 पर्यवसानम्, इन्द्रियाणां च श्रोत्रादीनां निग्रहः-इष्टेतरेषु शब्दादिषु रागद्वेषाकरणमित्यर्थः, भावसत्यंभावलिङ्गम् अन्तःशुद्धिः, करणसत्यं च बाह्यं प्रत्युपेक्षणादि करणसत्यं भण्यते, क्षमा क्रोधनिग्रहः, विरागता लोभनिग्रहः, मनोवाक्कायानामकुशलानामकरणं कुशलानामपि निरोधश्च कायानांपृथिव्यादीनां षट्कं सम्यगनुपालनविषयतयाऽनगारगुणा इति, संयमयोगयुक्तता, वेदना-शीतादिलक्षणा तदतिसहना च, तथा मारणान्तिकाऽतिसहना च-कल्याणमित्रबुद्ध्या मारणान्ति- 10 कोपसर्गसहनमित्यर्थः एतेऽनगारगुणा इति गाथाद्वयार्थः ॥ अष्टाविंशतिविध आचार एवाऽऽचारप्रकल्पः, क्रिया पूर्ववत्, अष्टाविंशतिभेदान् दर्शयति संग्रहणिकारः सत्थपरिणां लोगविजओ य सीओसणिज्ज संमत्तं । 'आवंति धुवविमोहो उवहाणसुय महापरिण्णां य ॥१॥ ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. 15. ટીકાર્થ: આ બંને ગાથાઓની વ્યાખ્યા આ પ્રમાણે જાણવી. (૧–૬) પ્રાણાતિપાત વિગેરેની વિરતિથી લઈને રાત્રિભોજનવિરતિ સુધીના છ વ્રતો, (૭–૧૧) શ્રોત્રેન્દ્રિય વિગેરે પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ એટલે કે ઇષ્ટાનિષ્ટ શબ્દાદિને વિશે રાગ-દ્વેષનું અકરણ, (૧૨) ભાવસત્ય અર્થાત્ ભાવલિંગ એટલે કે અંતઃકરણની શુદ્ધિ, (૧૩) પડિલેહણા વિગેરે બાહ્યક્રિયા એ કરણસત્ય કહેવાય છે, (અર્થાત્ બાહ્યક્રિયાઓની શુદ્ધિ.) (૧૪) ક્રોધના નિગ્રહરૂપ ક્ષમા, (૧૫) લોભના નિગ્રહરૂપ 20 વિરાગતા, (૧૬–૧૮) અકુશલ એવા મન-વચન-કાયાનું અકરણ અને કુશલ એવા પણ મનવચન-કાયાનો નિરોધ, (૧૯-૨૪) પૃથ્વી વિગેરે જીવો સમ્યગુ રીતે અનુપાલનના=રક્ષણના વિષય હોવાથી છ અનગારગુણો જાણવા. (આશય એ છે કે પૃથ્વીકાય વિગેરે છ જીવોનું રક્ષણ કરવું એ છે અનગારગુણો જાણવા. જેથી કુલ ચોવીસ પ્રકાર થયા.) (૨૫) સંયમયોગયુક્તતા (અર્થાત્ સતત સંયમયોગોમાં રત રહેવું.) (૨૬) ઠંડી, ગરમી વિગેરરૂપ વેદનાને સહન કરવું, (૨૭) 25 સામેવાળો કોઈ મારી નાખવા સુધીનો ઉપસર્ગ કરે ત્યારે) આ મારો કલ્યાણમિત્ર છે એવી બુદ્ધિ કરવાદ્વારા તે મારણાત્તિક ઉપસર્ગને સહવું. આ સત્યાવીસ અનગારગુણો જાણવા. અઠ્ઠાવીસ પ્રકારનું આચારાંગ સૂત્ર જ આચારપ્રકલ્પ જાણવો. તે અઠ્ઠાવીસ આચારપ્રકલ્પોને કારણે જે અતિચાર... વિગેરે ક્રિયા પૂર્વની જેમ જાણવી. તે અઠ્ઠાવીસ ભેદોને સંગ્રહણિકાર દર્શાવે છે કે ગાથાર્થ : શસ્ત્રપરિજ્ઞા, લોકવિજય, શીતોષ્ણીય, સમ્યક્ત, આવન્તી, ધૂત, વિમોક્ષ 30 ઉપધાનશ્રત, મહાપરિજ્ઞા, પિડેષણા, શય્યા, ઇર્ષા, ભાષાજાત, વઐષણા, પારૈષણા, અવગ્રહપ્રતિમા
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy