SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ 10 ૫૨ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) प्रसाददास्ते हि । तच्च न यस्मात्तेन पूज्याः क्लेशक्षयादेव ॥१॥ यो वस्तुतः प्रसीदति रोषमवश्यं स याति निन्दायाम् । सर्वत्रासमचित्तश्च सर्वहितदः कथं स भवेत् ? ॥२॥ तीर्थकरास्त्विह यस्माद्रागद्वेषक्षयात्रिलोकविदः । स्वात्मपरतुल्यचित्ताश्चातः सद्भिः सदा पूज्याः ॥३॥ शीतार्दितेषु च यथा द्वेषं वह्निर्न याति रागं वा । नाऽऽह्वयति वा तथाऽपि च तमाश्रिताः 5 स्वेष्टमश्नुवते ॥४॥ तद्वत्तीर्थकरान् ये त्रिभुवनभावप्रभावकान् भक्त्या । समुपाश्रिता जनास्ते भवशीतमपास्य यान्ति शिवम् ॥५॥" एतदुक्तं भवति यद्यपि ते रागादिरहितत्वान्न प्रसीदन्ति तथापि तानुद्दिश्याचिन्त्यचिन्तामणिकल्पानन्तःकरणशुद्धया अभिष्टवकर्तृणां तत्पूर्विकैवाभिलषितफलावाप्तिर्भवतीति गाथार्थः ॥५॥ तथा कित्तियवंदियमहिआ जेए लोगस्स उत्तमा सिद्धा । आरुग्गबोहिलाभं समाहिवरमुत्तमं किंतु ॥६॥ (सू०) इयमपि सूत्रगाथैव, अस्या व्याख्या-कीर्तिताः-स्वनामभिः प्रोक्ताः वन्दिता:-त्रिविधयोगेन सम्यक्स्तुताः मयेत्यात्मनिर्देशे, महिता इति वा पाठान्तरमिदं च, महिताः-पुष्पादिभिः पूजिताः, નથી. (તેથી તેઓ પૂજય પણ નથી.) સમાધાન :- આ વાત ખોટી છે કારણ કે ક્લેશનો ક્ષય થવાથી જ તેઓ પૂજય છે. /૧/ 15 જે (પ્રશંસા થતા) ખરેખર પ્રસન્ન થાય છે તે અવશ્ય નિંદા થતા ઠેષ પામે છે. અને માટે સર્વત્ર અસમચિત્તવાળા તે સર્વનું હિત કરનારા કેવી રીતે થાય? (અર્થાતુ ન થાય.) રા. જયારે ત્રિલોકને જાણનારા તીર્થકરો તો જે કારણથી રાગ-દ્વેષનો ક્ષય થવાથી સ્વાત્મા અને પરને વિષે તુલ્ય ચિત્તવાળા છે, તે કારણથી સજ્જનોવડે સદા પૂજય છે. [૩૪ જેમ ઠંડીથી પીડાયેલા લોકોને વિષે વહ્નિ દ્રષને પામતો નથી કે રાગને પામતો નથી કે તેમને બોલાવતો નથી, તો પણ 20 તે વતિને શરણે ગયેલા લોકો પોતાની ઇચ્છિત વસ્તુને પામે છે. જો તેમ ત્રણભુવનના ભાવોને જાણનારા તીર્થકરોની ભક્તિવડે ઉપાસના કરનારા લોકો સંસારરૂપ ઠંડીને દૂર કરીને કલ્યાણને=મોક્ષને પામે છે. પા” કહેવાનો ભાવાર્થ એ છે કે – જો કે તે તીર્થકરો રાગાદિથી રહિત હોવાથી પ્રસન્ન થતા નથી, તો પણ અચિત્ત્વચિંતામણિસમાન એવા તેમને ઉદ્દેશીને અંતઃકરણની શુદ્ધિારા સ્તવના કરનારાઓને શુદ્ધિપૂર્વક જ (અર્થાત્ શુદ્ધિ હોવાથી જો ઇચ્છિત 25 ફળની પ્રાપ્તિ થાય છે. તથા ૨. સૂત્રાર્થ - કીર્તન કરાયેલા, વંદાયેલા, પૂજાયેલા એવા જે આ લોકમાં ઉત્તમ સિદ્ધ ભગવંતો છે તેઓ આરોગ્ય માટે બોધિલાભ અને તે માટે ઉત્તમ એવી ભાવસમાધિને આપો. ટીકાર્થ :- આ પણ સૂત્રગાથા જ છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે કીર્તન કરાયેલા એટલે પોત-પોતાના નામોવડે ઉચ્ચાર કરાયેલા, વંદાયેલા એટલે ત્રિવિધયોગ વડે સમ્યફ સ્તવના 30 કરાયેલા, “મારાવડે’ આ શબ્દ પોતાનોનસ્તુતિ કરનારનો નિર્દેશ કરે છે અથવા “મહિતા' એ પ્રમાણેનો પાઠાન્તર જાણવો. (અર્થાત્ “વિત્તિય વંદ્રિય મયા' અથવા ‘વિત્તિયવંતિયમિ ' આ રીતે બે પાઠો હોવા જોઈએ, તેથી પાઠાન્તર કહ્યો છે.) “મહિતા' એટલે પુષ્પો વિગેરેવડે
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy