SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) पूर्वोक्तास्त एवागाधभवजननसाम्येन पातालमिव पातालं यस्मिन् स तथाविधस्तं, तथा 'व्यसनशतश्वापदवन्तं' व्यसनानि-दुःखानि द्यूतादीनि वा तच्छतान्येव पीडाहेतुत्वात् श्वापदानि तान्यस्य विद्यन्त इति तद्वन्तं 'मणं'ति देशीशब्दो मत्वर्थीयः, उक्तं च-"मतुयत्थंमि मुणिज्जह आलं इल्लं मणं च मणुयं चे"ति, तथा 'मोहावर्तं' मोह:-मोहनीयं कर्म तदेव तत्र 5 विशिष्टभ्रमिजनकत्वादावर्तो यस्मिन् स तथाविधस्तं, तथा 'महाभीमम्' अतिभयानकमिति માથાર્થ: પદ્દા વુિં - अण्णाणमारुएरियसंजोगविजोगवीइसंताणं । संसारसागरमणोरपारमसुहं विचिंतेज्जा ॥७॥ व्याख्या-'अज्ञानं' ज्ञानावरणकर्मोदयजनित आत्मपरिणामः स एव तत्प्रेरकत्वान्मारुतः10 વાયુત્તેરિતઃ–પ્રેરિત, વ: ?–સંયોગ વિયોગવરસતાનો મિન્ સ તથવિઘતું, તંત્ર તથા કષાયપાતાલ' ક્રોધાદિકષાયો કે જે પૂર્વે કહ્યા છે તે જ અગાધ સંસારને ઉત્પન્ન કરવારૂપ સમાનતાને લઈને પાતાલ જેવા પાતાલ છે જેમાં એવો તે સંસારસાગર, તેને (અર્થાત્ સમુદ્રના પાતાલમાંથી જે અગાધ પાણી આવ્યા જ કરે, ક્યારેય પાણી ખૂટે જ નહીં એમ સંસારમાં કષાયરૂપ પાતાલ એવા છે કે જેમાંથી અગાધ જન્મ, મરણાદિ સંસાર આવ્યા જ કરે 15 છે, ક્યારેય અટકતા નથી. તેથી કષાયોરૂપ પાતાલ છે જેમાં એવા સંસારરૂપી સાગરને વિચારે.) તથા “દુઃખરૂપ સેંકડો જળચરજીવોવાળા' – વ્યસન એટલે દુઃખો અથવા જુગાર વિગેરે કુટેવો. સેંકડો એવા તે વ્યસનો પીડાનું કારણ હોવાથી જળચર જીવો જેવા છે. આવા વ્યસનોરૂપ જળચરજીવો છે જેમાં એવા તે સંસારસાગરને વિચારે. મૂળમાં સવિયમાં શબ્દમાં “માં” શબ્દ દેશી શબ્દ છે જે વાળા-અર્થમાં છે. કહ્યું છે “વાળા” અર્થમાં માત્મ, રૂન્ત, માં અને મજુયં પ્રત્યયો 20 જાણવા. તથા “મહાવર્ત મોહ એટલે મોહનીયકર્મ. આ કર્મ જ સંસારમાં વિશિષ્ટ ભ્રમણને ઉત્પન્ન કરનાર હોવાથી આવર્ત (=પાણીમાં થતાં ગોળ-ગોળ વમળ) રૂપ છે. (અર્થાત્ જેમ સમુદ્રમાં ગોળ-ગોળ પાણીનાં વમળ થાય છે, તેમ સંસારમાં મોહનીયકર્મ જીવને ભાડતું હોવાથી પાણીના ચક્રો જેવું કહેવાય છે.) તેથી આ મોહરૂપ આવર્તો છે જેમાં તે મોહાવર્ત, એવા તે સંસારસાગરને 25 વિચારે. તથા અતિભયાનક એવા સંસારસાગરને વિચારે. Iધ્યા–પીવળી 9 . ગાથાર્થ :- અજ્ઞાનરૂપ પવનથી પ્રેરાયેલ સંયોગ-વિયોગરૂપ તરંગોની પરંપરાવાળા, આદિઅંત વિનાના, અશુભ એવા આ સંસારસાગરને વિચારે. ટીકાર્થ : અજ્ઞાન એટલે જ્ઞાનાવરણકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ આત્મપરિણામ. આ અજ્ઞાન જ સંસારમાં સંયોગ-વિયોગરૂપ તરંગોને પ્રેરતો હોવાથી વાયુ છે. (અર્થાત્ જેમ સમુદ્રમાં 30 વાયુથી ઉત્પન્ન થતાં તરંગોની હારમાલા ચાલે. તેમ સંસારમાં અજ્ઞાનના કારણે સંયોગ-વિયોગની હારમાળા ચાલે. તેથી અજ્ઞાન એ વાયુ જેવો છે.) આ અજ્ઞાનરૂપ વાયુથી પ્રેરાયેલ એવું કોણ
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy