SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાનું સ્વરૂપ (ધ્યા.—૪૫) * ૩૩૧ इत्यादिवन्मृतामिति, तथा 'अजिता 'मिति शेषप्रवचनाज्ञाभिरपराजितामित्यर्थः, उक्तं च'जीवाइवत्थुचिंतणकोसल्लगुणेणऽणण्णसरिसेणं । ** सेसवयणेहिं अजियं जिणिदवयणं महाविसयं ॥ १॥" तथा 'महार्था 'मिति महान् - प्रधानोऽर्थो यस्याः सा तथाविधा तां, तत्र पूर्वापराविरोधि - त्वादनुयोगद्वारात्मकत्वान्नयगर्भत्वाच्च प्रधानां, महत्स्थां वा अत्र महान्तः - सम्यग्दृष्टो भव्या एवोच्यन्ते ततश्च महत्सु स्थिता महत्स्था तां च, प्रधानप्राणिस्थितामित्यर्थः, महास्थां वेत्यत्र महा पूजोच्यते तस्यां स्थिता महास्था तां, तथा चोक्तम्"सॅव्वसुरासुरमाणुसजोइसवंतरसुइयं णं । जेणेह गणहराणं छुहंति चुण्णे सुरिंदावि ॥१॥" तथा 'महानुभावा 'मिति तत्र महान् - प्रधानः प्रभूतो वाऽनुभावः - सामर्थ्यादिलक्षणो यस्याः 10 सा तथा तां, प्राधान्यं चास्याश्चतुर्दशपूर्वविदः सर्वलब्धिसम्पन्नत्वात्, प्रभूतत्वं च प्रभूतकार्यकरणाद्, વચનોની જેમ મરેલી નથી. (એ પ્રમાણે આજ્ઞાનું ધ્યાન ધરે એટલે કે આવી-આવી વિશિષ્ટ પ્રકારની આજ્ઞા છે એમ વિચારે.) 5 “આ તથા અજિત છે, એટલે કે શેષદર્શનોની આજ્ઞાઓવડે જીતાયેલી નથી. કહ્યું છે જિનવચન જીવાદિવસ્તુઓના ચિંતનમાં કુશલ છે. તેથી આ કૌશલ્યરૂપ ગુણને કારણે તે 15 અનન્યસદેશ છે એટલે કે તેના જેવું બીજું કોઈ વચન નથી. અને માટે જ મહાવિષયવાળું એવું જિનેન્દ્રોનું વચન શેષ (=ઈતરોના) વચનોવડે જીતાયેલું નથી. ।।૧।।” — તથા મહાન અર્થવાળી આજ્ઞા છે (એમ વિચારે.) મહાન=પ્રધાન છે અર્થ જેનો એવી આજ્ઞા. તેમાં આ આજ્ઞા એ પૂર્વાપર વિરોધ વિનાની અનુયોગદ્વારરૂપ (=ઉપક્રમ વિગેરે ચાર અનુયોગના દ્વારરૂપ અતિ વિસ્તારવાળી) હોવાથી અને નયગર્ભિત હોવાથી પ્રધાન છે. અથવા આ આજ્ઞા મહાન પુરુષોમાં રહેલી છે એમ અર્થ જાણવો. તેમાં મહાન તરીકે સમ્યગ્દષ્ટિ એવા ભવ્યજીવો જાણવા. તેથી આવા મહાન પુરુષોમાં રહેલી આ આજ્ઞા છે (એમ વિચારે.) અથવા ‘મહાસ્થા' એમ અર્થ કરવો. મહા એટલે પૂજા. તેમાં રહેલી આ આજ્ઞા છે. (અર્થાત્ પૂજનીય છે.) કહ્યું છે “સર્વ દેવો, દાનવો, મનુષ્યો, જ્યોતિષુ દેવો, વ્યંતરોવડે સારી રીતે પૂજાયેલું આ જ્ઞાન છે, કારણ કે ઇન્દ્રો પણ ગણધરોના મસ્તક ઉપર ચૂર્ણ નાંખે છે. 25 (અર્થાત્ જ્ઞાની એવા ગણધરોમાં રહેલ જ્ઞાનની પૂજા કરવા માટે ઇન્દ્રો પણ, ઉપલક્ષણથી બીજા બધા દેવાદિઓ ગણધરના મસ્તકે ચૂર્ણ નાંખે છે. માટે જ્ઞાન દેવાદિથી પૂજાયેલ છે.) ૧” તથા મહાપ્રભાવશાળી એવી આજ્ઞા છે (એમ વિચારે.) તેમાં મહાન એટલે પ્રધાન અથવા ઘણો બધો સામર્થ્યદિરૂપ અનુભાવ છે જેનો તેવી આશા. આ આજ્ઞા એ પ્રધાન છે કારણ 20 ३७. जीवादिवस्तुचिन्तनकौशल्यगुणेनानन्यसदृशेन । शेषवचनैरजितं जिनेन्द्रवचनं महाविषयम् ॥१॥ 30 ३८. सर्वसुरासुरमनुष्यज्योतिष्कव्यन्तरसुपूजितं ज्ञानम् । येनेह गणधराणां (शीर्षे ) क्षिपन्ति चूर्णानि देवेन्द्रा અવિશ્
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy