SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) "जन्ममरणाय नियतं बन्धुर्दःखाय धनमनिर्वतये । तन्नास्ति यन्न विपदे तथापि लोको निरालोकः ॥१॥" इत्यादिलक्षणो येन स तथाविधः, कदाचिदेवम्भूतोऽपि कर्मपरिणतिवशात्ससङ्गो भवत्यत आह-'निःसङ्गः' विषयजस्नेहसङ्गरहितः, एवम्भूतोऽपि च कदाचित्सभयो भवत्यत आह5 'निर्भयः' इहलोकादिसप्तभयविप्रमुक्तः, कदाचिदेवम्भूतोऽपि विशिष्टपरिणत्यभावात्परलोकमधिकृत्य साशंसो भवत्यत आह–'निराशंसश्च' इहपरलोकाशंसाविप्रमुक्तः, चशब्दात्तथाविधक्रोधादिरहितंश्च, य एवंविधो वैराग्यभावितमना भवति स खल्वज्ञानाद्युपद्रवरहितत्वाद् ध्याने सुनिश्चलो भवतीति પથાર્થ: રૂઝા उक्ता वैराग्यभावना । मूलद्वारगाथाद्वये ध्यानस्य भावना इति व्याख्यातम्, अधुना 10 દેશદ્વાર વ્યાવિદ્યાસાગ निच्च चिय जुवइपसुनपुंसगकुसीलवज्जियं जइणो । ठाणं वियणं भणियं विसेसओ झाणकालंमि ॥३५॥ व्याख्या-'नित्यमेव' सर्वकालमेव, न केवलं ध्यानकाल इति, किं ?–'युवतिपशुनपुंसकહોવાથી જંગમ છે તેને જગત કહેવાય છે. તે જગત ચર=અસ્થિર (ધન, શરીર વિગેરે) અને 15 અચર=સ્થિર (પૃથ્વી, પર્વત વિગેરે) રૂપ જાણવું.” પોતાનો જે ભાવ તે સ્વભાવ. (જગતનો સ્વભાવ આ પ્રમાણે છે –) “જન્મ એ મરણને નિયત છે, સગાવ્હાલાઓ દુ:ખ માટે નીવડે છે, ધન અશાંતિ માટે છે. જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જે દુઃખમાટે ન થાય. (જગતનો આવો વિચિત્ર સ્વભાવ છે, છતાં આ લોક વિપત્તિઓને જોતો નથી. લા” વિગેરે. આવા પ્રકારનો જગતનો સ્વભાવ જેનાવડે જાણેલો છે, તે પણ 20 ક્યારેક કર્મોદયના વશથી સંગવાળો થાય છે તેથી કહે છે – નિઃસંગ એવો જીવ અર્થાત્ જગતના સ્વભાવને જાણવા સાથે પાંચ વિષયોમાં ઉત્પન્ન થયેલ નેહરૂપ સંગથી રંહિત એવો જીવ. આવા પ્રકારનો જીવ પણ ક્યારેક ભયયુક્ત હોય છે. તેથી કહે છે – ઈહલોકાદિ સાતભયોથી મૂકાયેલો જીવ. આવો જીવ પણ ક્યારેક વિશિષ્ટપરિણતિના અભાવમાં પરલોકસંબંધી આશંસાવાળો હોય. તેથી કહે છે – આલોક અને પરલોકની આશંસા વિનાનો. “ઘ' શબ્દ 25 તેવા પ્રકારના ક્રોધાદિથી રહિત. આવા પ્રકારનો જે જીવ વૈરાગ્યથી ભાવિતમનવાળો થાય છે, તે જીવ અજ્ઞાનાદિઉપદ્રવોથી રહિત હોવાથી ધ્યાનમાં સુનિશ્ચલ થાય છે. ધ્યા.-૩૪ll અવતરણિકા : વૈરાગ્યભાવના કહી. ધ્યાન માટેની મૂલ બે દ્વારગાથામાં રહેલ “ભાવના શબ્દનું વ્યાખ્યાન પૂર્ણ થયું. હવે દેશનામના દ્વારને કહેવાની ઇચ્છાથી કહે છે ; ગાથાર્થ :- સર્વકાલ માટે સાધુને સ્ત્રી, પશુ, નપુંસક અને કુશીલથી રહિત, નિર્જન સ્થાન 30 કહ્યું છે. ધ્યાનકાલમાં વિશેષથી આવું સ્થાન હોવું જોઈએ. ટીકાર્થ ઃ માત્ર ધ્યાનસમયે જ નહીં પરંતુ સર્વકાલ માટે, શું – ? યુવતી, પશુ, નપુંસક
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy