SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ સાત પિડેષણા વિગેરે ર૫૩ गृह्णतः पञ्चमी, प्रगृहीता नाम भोजनवेलायां दातुमभ्युद्यतेन करादिना प्रगृहीतं यद्भोजनजातं भोक्त्रा वा स्वहस्तादिना तद्गृह्णत इति भावना षष्ठी, उज्झितधर्मा नाम यत्परित्यागार्ह भोजनजातमन्ये च द्विपदादयो नावकाङ्क्षन्ति तदर्द्धत्यक्तं वा गृह्णत इति हृदयं सप्तमी, एष खलु समासार्थः, व्यासार्थस्तु ग्रन्थान्तरादवसेयः, सप्तानां पानैषणानां केचित् पठन्ति, ता अपि चैवम्भूता एव, नवरं चतुर्थ्यां नानात्वं, तत्राप्यायामसौवीरादि निर्लेपं विज्ञेयमिति, अष्टानां 5 प्रवचनमातृणां, ताश्चाष्टौ प्रवचनमातरः-तिस्रो गुप्तयः तथा पञ्च समितयः, तत्र प्रवीचाराप्रवीचाररूपा गुप्तयः, समितयः प्रवीचाररूपा एव, तथा चोक्तम्-"समिओ णियमा गुत्तो गुत्तो समियत्तणंमि भइयव्यो । कुसलवइमुदीरितो जं वयगुत्तोऽवि समिओऽवि ॥१॥" नवानां ब्रह्मचर्यगुप्तीनां वसतिकथादीनाम्, आसां स्वरूपमुपरिष्टाद्वक्ष्यामः, दशविधे-दशप्रकारे श्रमणधर्मेसाधुधर्मे क्षान्त्यादिके, अस्यापि स्वरूपमुपरिष्टाद्वक्ष्यामः, अस्मिन् गुप्त्यादिषु च ये श्रामणा 10 योगाः-श्रमणानामेते श्रामणास्तेषां श्रामणानां योगानां व्यापाराणां सम्यक्प्रतिसेवनश्रद्धानપિંડેષણા જાણવી. (ઉદ્ધતમાં જમવાની થાળીમાં કાર્યું ન હોય પણ મોટા તપેલામાંથી કમંડળાદિમાં કાઢેલું જાણવું.) " (૬) જમવાના સમયે પીરસવા માટે ઉદ્યત વ્યક્તિએ પીરસવા માટે હાથાદિમાં ગ્રહણ કરેલું એવું જે ભોજન હોય તેને અથવા જમનાર વ્યક્તિએ મોંમાં નાખવા માટે જે પોતાના 15 હાથાદિવડે 2હેલ કરેલું હોય તેને ગ્રહણ કરનાર સાધુની છઠ્ઠી પ્રગૃહીતનામની પિંડેષણા જાણવી. (૭) ઉઝિતધર્મ એટલે કે જે ભોજન ત્યાજય છે અને જેને દાસ-નોકરાદિ પણ ઇચ્છતા નથી, તેવા ભોજનને અથવા આવું ભોજન અડધું ફેંકી દીધું હોય અને એ જ વખતે તેને ગ્રહણ કરનાર સાધુને સાતમી ઉઝિતધર્મા પિડેષણા જાણવી. આ સંક્ષેપાર્થ કહ્યો. વિસ્તારાર્થ અન્ય ગ્રંથમાંથી જાણી લેવો. કેટલાક આચાર્યો સાત પાનૈષણા પણ કહે છે. તે પણ આવા પ્રકારની જ જાણવી. માત્ર ચોથીમાં જુદાપણું એ કે તેમાં પણ નિર્લેપ દ્રવ્ય તરીકે ઓસામણ, કાંજી વિગેરે જાણવા. આઠ પ્રવચનમાતા તરીકે ત્રણ ગુપ્તિઓ અને પાંચ સમિતિઓ જાણવી. તેમાં ગુપ્તિઓ પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઉભયરૂપ છે જયારે સમિતિઓ પ્રવૃત્તિરૂપ જ છે. કહ્યું જ છે “જે સમિત છે તે નિયમથી ગુપ્ત છે, પરંતુ જે ગુપ્ત છે તે સમિત હોય અથવા ન પણ હોય, કારણ કે કુશલ 25 વચનને બોલતો જ કારણથી વચનગુપ્ત પણ છે અને સમિત પણ છે. 7/૧” (આ ગાથાનો ભાવાર્થ પૂર્વે કહેવાઈ ગયો છે. માટે અહીં લખાતો નથી.) વસતિ, કથા વિગેરે નવ બ્રહ્મચયગુપ્તિઓનું સ્વરૂપ આગળ બતાવીશું. ક્ષાંતિ વિગેરે દશ પ્રકારના સાધુધર્મ જાણવા. આનું સ્વરૂપ પણ આગળ બતાવીશું. આ સાધુધર્મમાં અને ગુપ્તિ વિગેરે જે કહ્યા તેમાં (જેની ખંડના કે વિરાધના થઈ વિગેરે અન્વય આગળ સાથે જોડવો.) 30 શ્રમણ સંબંધી જે હોય તે શ્રામણ. શ્રામણ એવા યોગો તે શ્રામણયોગો એ પ્રમાણે સમાસ ९६. समितो नियमाद्गुप्तो गुप्तः समितत्वे भक्तव्यः । कुशलवाचमुदीरयन् यद्वचोगुप्तोऽपि समितोऽपि ॥१॥ 20
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy