SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ગહન વિશે પતિમારિકાનું દષ્ટાન્ત (નિ.-૧૨૪૩) * ૨૨૧ दव्वगरिहाए पइमारियाए दिलुतो-एगो मरुओ अज्झावओ, तस्स तरुणी महिला, सा बलिवइसदेवं करिती भणइ-अहं काकाणं बिहेमित्ति, तओ उवज्झायनिउत्ता चा दिवसे २ धणुगेहिं गहिएहिं रक्खंति बलिवइसदेवं करेंति, तत्थेगो चट्टो चिंतेइ-ण एस मुद्धा जा कागाण बिहेइ, असई एसा, सो तं पडिचरइ, सा य णम्मताए परकूले पिंडारो, तेण समं संपलग्गिया, अण्णया तं घडएणं णम्मयं तरंती पिंडारसगासं वच्चइ, चोरा य उत्तरंति, 5 तेसिमेगो सुंसुमारेण गहिओ, सो रडइ, ताए भण्णइ-अच्छि ढोक्केहित्ति, ढोक्किए मुक्को, तीए भणिओ-किह कुतित्थेण उत्तिण्णा ?, सो खंडिओ तं मुणितो चेव णियत्तो, सा य बितियदिवसे बलिं करेइ, तस्स य चट्टस्स रक्खणवारओ, तेण भण्णइ-'दिया कागाण ગહર્ન વિશે પતિમારિકાનું દૃષ્ટાન્ત પર એક (વૃદ્ધ) બ્રાહ્મણ અધ્યાપક હતો. તેની સ્ત્રી યુવાન હતી. એકવાર બલિ (અમુક દેવને 10 ઉદ્દેશીને અપાતી ધાન્યાદિથી બનેલી બલિ) આપતા તે સ્ત્રી કહે છે – “હું કાગડાઓથી ડરું છું.” (તથી જયારે બલિ આપવાની હોય ત્યારે કાગડાઓથી રક્ષણ થાય તે માટે અધ્યાપકે પોતાના વિદ્યાર્થીઓને નિયુક્ત કર્યા. રોજ એક બાળકે આવીને બલિ આપતી વેળાએ કાગડાઓથી રક્ષણ કરવું એ પ્રમાણે નક્કી થયું.) તેથી અધ્યાપકવડે નિયુક્ત કરાયેલા વિદ્યાર્થીઓ રોજે રોજ હાથમાં ધનુષ લઈને બલિને કરતી એવી સ્ત્રીનું રક્ષણ કરે છે. 15 (એક દિવસ એક બાળકનો વારો આવ્યો.) તે બાળક વિચારે છે – “આ સ્ત્રી એવી ભોળી નથી લાગતી કે જે કાગડાઓથી ડરે. નક્કી આ અસતી છે.” તે વિદ્યાર્થી તેનું ધ્યાન રાખવાનું ચાલું કરે છે. નર્મદાના સામા કિનારે એક ગોવાળ હતો. તેની ઉપર આ સ્ત્રી આસક્ત હતી. એકવાર આ સ્ત્રી ઘડાઓવડે નર્મદાને તરતી ગોવાળ પાસે જાય છે. એવામાં કેટલાક ચોરો નદીમાં પ્રવેશ કરે છે. તેમાંના એક ચોરને સુસુમાર (જળચર પ્રાણીવિશેષ) પકડે છે. તેથી તે 20 ચોર રડવા લાગે છે. (સ્ત્રી અવાજ સંભળાતા તે તરફ તરતી-તરતી જઈને) ચોરને કહે છે કે – “તું સુસુમારની આંખો બંધ કરી દે.” ' ચોરે તેની આંખો બંધ કરતા છોડી દીધો. સ્ત્રીએ તેને ઠપકો આપ્યો – “શા માટે ખોટા સ્થાનેથી નદીમાં ઉતરે છે?” સ્ત્રીની પાછળ આવેલ તે વિદ્યાર્થી આ બધું જાણીને પાછો જતો રહે છે. બીજા દિવસે બલિ આપે છે. તે દિવસે આ વિદ્યાર્થીનો વારો હતો. તેણે કહ્યું – “દિવસે 25 ६७. द्रव्यगर्हायां पतिमारिकाया दृष्टान्तः-एको ब्राह्मणोऽध्यापकः, तस्य तरुणा महेला, सा वैश्वदेवबलिं कुर्वती भणति-अहं काकेभ्यो बिभेमीति, तत उपाध्यायनियुक्ताश्छात्रा दिवसे २ धनुभिः गृहीतैः रक्षन्ति वैश्वदेवबलिं कुर्वतीं, तत्रैकश्छात्रश्चिन्तयति-नैषा मुग्धा या काकेभ्यो बिभ्यति, असत्येषा, स तां प्रतिचरति, सा च नर्मदायाः परकूले पिण्डारस्तेन समं संप्रलग्ना, अन्यदा तां घटकेन नर्मदां तरन्ती पिण्डारसकाशं व्रजति, चौराश्चोत्तरन्ति, तेषामेकः शिशुमारेण गृहीतः, स रटति, तया भण्यते-अक्षिणी छादयेति, छादिते 30 मुक्तः, तया भणित:-कथं कुतीर्थेनोत्तीर्णाः ?, स छात्रस्तं जानान एव निवृत्तः, सा च द्वितीयदिवसे बलिं करोति, तस्य च छात्रस्य रक्षणवारकः, तेन भण्यते-दिवा काकेभ्यो + अतिकिरिया - प्र०1A पंडारो – ve
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy