SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ 5 20 * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) भावनयाऽऽत्मीक्रियते ‘मीलनदोषानुभावेन' संसर्गदोषानुभावेनेति गाथार्थः ॥१११६॥ अथ भवतो दृष्टान्तमात्रेण परितोषः ततो मद्विवक्षितार्थप्रतिपादकोऽपि दृष्टान्तोऽस्त्येव, 25 ૯૬ व्याख्या-चिरपतिततिक्तनिम्बोदकवासितायां भूमौ आम्रवृक्षः समुत्पन्नः पुनस्तत्राऽऽम्रस्य च निम्बस्य च द्वयोरपि 'समागते' एकीभूते मूले, ततश्च 'संसर्ग्या' सङ्गत्या विनष्ट आम्रो निम्बत्वं प्राप्तः - तिक्तफल: संवृत्त इति गाथार्थः ॥ १११७॥ तदेवं संसर्गिदोषदर्शनात्त्याज्या पार्श्वस्थादिसंसर्गिरिति । पुनरप्याह चोदकः - नन्वेतदपि 10 પ્રતિપક્ષ, તથાિ सुचिरंपि अच्छमाणो नलथंभो उच्छुवाडमज्झमि । कीस न जायइ महुरो ? जड़ संसग्गी पमाणं ते ॥१११८॥ व्याख्या- 'सुचिरमपि' प्रभूतमपि कालं तिष्ठन् 'नलस्तम्बः ' वृक्षविशेष: इक्षुवाटमध्ये इक्षुसंसर्ग्या किमिति न जायते मधुरः ?, यदि संसर्गी प्रमाणं तवेति गाथार्थः ॥ १११८ ॥ 30 शृणु 15 આવી ભાવનાઓથી ભાવિત હોવાથી પાર્શ્વસ્થાદિઓ સાથેના મીલનરૂપ દોષના પ્રભાવે પ્રમાદાદિની ભાવનાઓદ્વારા તે જીવ શીઘ્ર ભાવિત કરાય છે=પોતાને વશ કરાય છે. એટલે કે તે જીવ પાર્થસ્થાદિપણાને પામે છે. ૧૧૧૬॥ अंबरस य निंबस्स य दुहंपि समागयाई मूलाई । संसग्गीइ विणट्ठो अंबो निबत्तणं पत्तो ॥ १११७॥ અવતરણિકા :- (શિષ્ય : આ વિષયમાં કોઈ દૃષ્ટાન્ત ખરું ?) આંચાર્ય : જો તમને દૃષ્ટાન્તમાત્રથી જ સંતોષ થતો હોય તો મારી પાસે મારા વિવક્ષિત અર્થને જણાવનાર દૃષ્ટાન્ત પણ છે જ. સાંભળ છે ગાથાર્થ :- આંબો અને લીંબડો બંનેના મૂળ ભેગા થયા. બંનેના મીલનથી નષ્ટ થયેલો આંબો લીંબડાપણાને પામ્યો. ટીકાર્થ :- લાંબાકાળથી પડેલા કડવા લીંબડાના રસથી ભાવિત થયેલી ભૂમિ ઉપર આંબાનું વૃક્ષ ઉત્પન્ન થયું. વળી ત્યાં આંબો અને લીંબડો બંનેના મૂળિયા ભેગા થયા, અને ભેગા થવારૂપ સંસર્ગથી નષ્ટ થયેલો આંબો લીંબડાપણાને પામ્યો અર્થાત્ કડવાફળવાળો થયો. (આમ દૃષ્ટાન્તથી પણ સંસર્ગરૂપ દોષનું નુકસાન કહ્યું.) ||૧૧૧૭|| અવતરણિકા :- આ પ્રમાણે મીલનરૂપ સંસર્ગમાં દોષનું દર્શન થતું હોવાથી પાર્થસ્થાદિઓની સાથે સંસર્ગનો=મીલનનો ત્યાગ કરવા યોગ્ય છે. અહીં શિષ્ય ફરી પ્રશ્ન કરે છે કે - તમારું કથન પણ સપ્રતિપક્ષ છે (અર્થાત્ તમારા કથનમાં ઊંધું કેમ ન થઈ શકે ?) તે આ પ્રમાણે ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ :- જો તમારે સંસર્ગ જ પ્રમાણ હોય તો, શેરડીની વાડ વચ્ચે લાંબા કાળથી રહેલ એવું નલસ્તંબનામનું વૃક્ષ વિશેષ શેરડીના સંસર્ગથી મધુર (=મરફળવાળું) કેમ થતું નથી ?
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy