________________
३४८ ** आवश्यनियुति • रिमद्रीयवृत्ति • समाषांतर (मा-४) तत्थ मियावई अज्जा उदयणमाया दिवसोत्तिकाउं चिरं ठिया, सेसाओ साहुणीओ तित्थयरं वंदिऊण सनिलयं गयाओ, चंदसूरावि तित्थयरं वंदिऊण पडिगया, सिग्यमेव वियालीभूयं, मियावई संभंता, गया अज्जचंदणासगासं । ताओ य ताव पडिक्वंताओ, मियावई आलोएउं पवत्ता, अज्ज
चंदणाए भण्णइ-कीस अज्जे ! चिरं ठियासि ?, न जुत्तं नाम तुमं उत्तमकुलप्पसूयाए एगागि-णीए चिरं 5 अच्छिउंति, सा सब्भावेण मिच्छा मि दुक्कडंति भणमाणी अज्जचंदणाए पाएसु
पडिया, अज्जचंदणा य ताए वेलाए संथारं गया, ताहे निद्दा आगया, पसुत्ता, मियावईएवि तिव्वसंवेगमा-वण्णाए पायपडियाए चेव केवलणाणं समुप्पण्णं । सप्पो य तेणंतेणमुवागओ, अज्जचंदणाए य संथारगाओ हत्थो ओलंबिओ, मियावईए मा खज्जिहितित्ति सो हत्थो संथारगं चड़ाविओ,
सा विउद्धा भणइ-किमेयंति ?, अज्जवि तुमं अच्छसित्ति मिच्छा मि दक्कडं, निहप्पमाएणं 10 छ म समझने A M सुधी. त्या ४ २... (1२९॥ ॐ सूर्य पोताना भूण विमान सांथे. मावेल. .
હોવાથી ત્યાં રાત હોવા છતાં પ્રકાશને કારણે દિવસ જ લાગતો હતો.) શેષ અન્ય સાધ્વીજીઓ તીર્થકરને વંદન કરીને પોતાના સ્થાને ગયા. એવામાં ચંદ્ર-સૂર્ય પણ તીર્થકરને વંદન કરીને પાછા ફર્યા. તેથી ત્યાં તરત જ અંધારું થઈ ગયું. મૃગાવતીજી ગભરાઈ ગયા અને ચંદનાસાધ્વીજી પાસે
ગયા. ત્યાં બધા સાધ્વીજીઓએ પ્રતિક્રમણ કરી લીધું હતું. મૃગાવતીએ પ્રતિક્રમણ કરવાનું શરૂ 15 यु. तेथी. यंहनासावीमे ४ - ' साध्वी ! तमे भ. Citथी. त्या २६त ? તમારા જેવા ઉત્તમકુળમાં ઉત્પન્ન થયેલાને એકલા આટલી બધી વાર ત્યાં રહેવું યોગ્ય નથી.”
મૃગાવતીજી પૂર્ણ સદૂભાવવડે મિચ્છા મિ દુક્કડું બોલતા ચંદનાસાધ્વીજીના પગમાં પડ્યા. તે વેળાએ ચંદનાસાધ્વીજી સંથારા ઉપર બેઠા હતા. એવામાં એમને નિદ્રા આવી. તેઓ સૂઈ ગયા.
તીવ્ર સંવેગભાવને પામેલા અને પગમાં પડેલા મૃગાવતીજીને તે જ સમયે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. 20 એવામાં સંથારાની બાજુમાંથી એક સાપ પસાર થતો હતો. ચંદનાસાધ્વીજીનો એક હાથ સંથારાથી
બહાર આવેલો હતો. મૃગાવતીજીએ સાપ ડંખ ન મારે તે માટે તેમનો હાથ સંથારા ઉપર ચઢાવ્યો. એટલે તરત જ જાગેલાં એવા ચંદનાસાધ્વીજીએ મૃગાવતીજીને કહ્યું – “અરર ! તમે હજુ અહીં જ છો, મારું મિચ્છા મિ દુક્કડ, નિદ્રાપ્રમાદને કારણે મેં તમને જવા માટેની રજા આપી નહિ.”
३५. तत्र मृगावती आर्योदयनमाता दिवस इतिकृत्वा चिरं स्थिता, शेषाः साध्व्यस्तीर्थकरं वन्दित्वा 25 स्वनिलयं गताः, चन्द्रसूर्यावपि तीर्थकरं वन्दित्वा प्रतिगतौ, शीघ्रमेव विकालीभूतं, मृगावती संभ्रान्ता,
गता आर्यचन्दनासकाशं । ताश्च तावत्प्रतिक्रान्ताः, मृगावत्यालोचितुं प्रवृत्ता, आर्यचन्दनया भण्यतेकथमायें ! चिरं स्थिताऽसि ?, न युक्तं नाम तव उत्तमकुलप्रसूताया एकाकिन्याः चिरं स्थातुमिति, सा सद्भावेन मिथ्या मे दुष्कृतमिति भणन्ती आर्यचन्दनायाः पादयोः पतिता, आर्यचन्दना च तस्यां वेलायां
संस्तारके स्थिता, तदा निद्राऽऽगता, प्रसुप्ता, मृगावत्या अपि तीव्रसंवेगमापन्नायाः पादपतिताया एव 30 केवलज्ञानं समुत्पन्नं । सर्पश्च तेन मार्गेणोपागतः, आर्यचन्दनायाश्च हस्तः संस्तारकादवलम्बितः,
मृगावत्या मा खादीदिति स हस्तः संस्तारके चटापितः, सा विबुद्धा भणति-किमेतदिति, अद्यापि त्वं तिष्ठसीति मिथ्या मे दुष्कृतं, निद्राप्रमादेन