SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) व्युत्पत्त्यर्थप्ररूपणां कृत्वा प्रकृतयोजनामुपदर्शयन्नाह-एत्थ उ' इत्यादि, अत्र तु 'क्षायोपशमिक' इति क्षायोपशमिकभावसर्वेण अधिकारः, अवतार उपयोग इत्यर्थः, अशेषसर्वेण च' निरवशेषसर्वेण चेति गाथार्थः ॥१८९॥ व्याख्यातः सौत्रः सर्वावयवः, साम्प्रतं सावद्यावयवव्याचिख्यासयाऽऽह - 5 कम्ममवज्जं जं गरिहिअंति कोहाइणो व चत्तारि । सह तेण जो उ जोगो पच्चक्खाणं हवइ तस्स ॥१०३८॥ व्याख्या : 'कर्म' अनुष्ठानमवद्यं भण्यते, किमविशेषेण ?, नेत्याह-'यद् गर्हितम्' इति यन्निन्द्यमित्यर्थः, क्रोधादयो वा चत्वारः, अवद्यमिति वर्तते, सर्वावद्यहेतुत्वात् तेषां कारणे कार्योपचारात्, सह तेन-अवद्येन 'यस्तु योगः' य एव व्यापार: असौ सावध इत्युच्यते, 'प्रत्याख्यानं' 10 निषेधलक्षणं भवति 'तस्य' सावद्ययोगस्य, पाठान्तरं वा 'कम्मं वज्जं जं गरहियंति इह तु "वृजी वर्जने' इत्यस्य वर्जनीयं वर्षं त्यजनीयमित्यर्थः, शेषं पूर्ववत्, नवरं सह वर्थेन सवर्ण्यः प्राकृते सकारस्य दीर्घादेशात् सावज्जमिति गाथार्थः ॥१०३८॥ अधुना योगोऽभिधीयते, स च द्विधा-द्रव्ययोगो भावयोगश्च, तथा चाऽऽहવ્યુત્પત્તિ-અર્થની પ્રરૂપણાને કરીને પ્રકૃતયોજનાને દેખાડતા કહે છે કે - અહીં ક્ષાયોપથમિક ભાવસર્વ 15 (કારણ કે શ્રુતજ્ઞાન લાયોપથમિક છે અને અહીં સૂત્ર શ્રુતરૂપ છે.) અને નિરવશેષસર્વ ઉપયોગી છે. ૧૮ અવતરણિકા: સૂત્ર સંબંધી ‘સર્વ અવયવ વ્યાખ્યાન કરાયો. હવે ‘સાવદ્ય અવયવને કહેવાની ઇચ્છાથી કહે છે કે ગાથાર્થ : જે ગહિત કાર્યો છે તે પાપ છે. અથવા ક્રોધાદિ ચાર એ પાપ છે. તે પાપ સાથેનો 20 જે વ્યાપાર છે તેનું પચ્ચકખાણ થાય છે. ટીકાર્થ: કર્મ એટલે કે અનુષ્ઠાન એ પાપ કહેવાય છે. શું સામાન્યથી બધા અનુષ્ઠાન પાપ કહેવાય ? ના, જે નિર્ધી હોય તેવા અનુષ્ઠાન પાપ કહેવાય છે. અથવા ક્રોધાદિ ચાર કષાયો પાપ જાણવા, કારણ કે તે ચારે કષાયો સર્વપાપનું કારણ છે, તેથી કારણમાં (ક્રોધાદિ કષાયમાં) કાર્યનો (પાપનો) ઉપચાર કરવાથી તે કષાયો પાપ છે એમ કહેવાય છે. જે વ્યાપાર પાપસહિતનો 25 હોય તે સાવદ્ય કહેવાય છે. તે સાવઘયોગનું નિષેધરૂપ પચ્ચકખાણ થાય છે. અથવા મૂળમાં પાઠાન્તર જાણવો. જે નિન્દ અનુષ્ઠાન છે તે વર્ષ છે. અહીં ‘વૃન ધાતુ ત્યાગ અર્થમાં છે. આ ધાતુ પરથી વર્ય શબ્દ બન્યો છે. તેનો અર્થ ‘ત્યાગવા યોગ્ય’ થાય છે તેથી જે નિન્દ કર્મ છે તે ત્યાગવા યોગ્ય છે એમ અર્થ જાણવો. શેષ ગાથા પૂર્વની જેમ જાણવી. માત્ર વજર્ય સહિતનું કર્મ સવજર્ય કહેવાય, પ્રાકૃતમાં “સ' દીર્ઘ થતાં “સાવજ્જ' શબ્દ બને છે. /૧૦૩૮ 30 અવતરણિકા: હવે “યોગ' અવયવ કહેવાય છે. તે બે પ્રકારે છે – દ્રવ્યયોગ અને ભાવયોગ.
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy