SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) व्याख्याता प्रतिद्वारगाथा, साम्प्रतमधिकृतमूलद्वारगाथायामेव करणं कतिविधमिति व्याचिख्याમુરાદ – उद्देस १ समुद्देसे २ वायण ३ मणुजाणणं च ४ आयरिए । सीसम्मि उद्दिसिज्जंतमाइ एअं तु जं कइहा ॥१८३॥ (भा०दा०६) 5 व्याख्या : इह गुरुशिष्ययोः सामायिकक्रियाव्यापारणं करणं, तच्चतुर्द्धा-'उद्देस समुद्देसे 'ति उद्देशकरणं समुद्देशकरणं वायणमणुजाणणं च 'त्ति वाचनाकरणमनुज्ञाकरणं च, छन्दोभङ्गभयादिह वाचनाकरणमत्रोपन्यस्तम्, अन्यथाऽमुना क्रमेण इह-उद्देशो वाचना समुद्देशोऽनुज्ञा चेति गुरोर्व्यापारः, 'आयरिए 'त्ति गुराविदं करणं गुरुविषयमित्यर्थः, 'सीसम्मि उद्दिसिज्जंतमाइ' शिष्ये-शिष्यविषयम् उद्दिश्यमानादि-उद्दिश्यमानकरणं वाच्यमानकरणं समुद्दिश्यमानकरणम् अनुज्ञायमानकरणं च, 10 'एयं तु जं कइह'त्ति एतदेव चतुर्विधं तद् यदुक्तं कतिविधमिति गाथार्थः ॥१८३॥ आह-पूर्वमनेक विधं नामादिकरणमभिहितमेव, इह पुनः किमिति प्रश्नः ?, उच्यते, तत् पूर्वगृहीतस्य करणमनेकविधमुक्तम्, इह पुनरस्मिन् गुरुशिष्यदानग्रहणकाले चतुर्विधं करणमिति, पूर्वं वा करणमविशेषेणोक्तम्, इह गुरुशिष्यक्रियाविशेषाद् विशेषितमिति न पुनरुक्तम्, अथवाऽयमेव થયું.) I/૧૮૨ 15 અવતરણિકા: પ્રતિદ્વારગાથા (૧૭૮)નું વ્યાખ્યાન કર્યું. હવે અધિકૃત એવી મૂળ દ્વારગાથા (૧૦૨૭)માં જ “કરણ કેટલા પ્રકારનું છે?' તે દ્વારની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા ભાષ્યકાર કહે છે ; ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : અહીં ગુરુ અને શિષ્યનો સામાયિક ક્રિયા માટેનો જે વ્યાપાર તે કરણ કહેવાય છે. તે ચાર પ્રકારે છે – ઉદ્દેશકરણ, સમુદેશકરણ, વાચનાકરણ અને અનુજ્ઞાકરણ. મૂળગાથામાં 20 છંદનો ભંગ થવાના ભયથી અહીં વાચનાકરણ ત્રીજા ક્રમે કહ્યું છે બાકી આ ક્રમ જાણવો કે ઉદ્દેશ, વાચના, સમુદેશ અને અનુજ્ઞા આ પ્રમાણે ગુરુનો વ્યાપાર બતાવ્યો, અર્થાત્ ગુરુવિષયક કરણ ચાર પ્રકારનું કહ્યું. શિષ્યવિષયક કરણ ઉદ્દિશ્યમાનાદિ એટલે કે ઉદ્દિશ્યમાનકરણ, વાચ્યમાનકરણ, સમુદ્રિશ્યમાનકરણ અને અનુજ્ઞાયમાનકરણ. પૂર્વે જે પૂછાયું હતું કે “કરણ કેટલા પ્રકારનું છે?” તે આ કરણ ચાર પ્રકારનું કહ્યું. ll૧૮all 25 શંકા પૂર્વે તમે નામાદિ અનેક પ્રકારનું કરણ બતાવ્યું હતું. તો પછી “કરણ કેટલા પ્રકારનું છે? એવો પ્રશ્ન શા માટે ફરી પૂછ્યો? સમાધાન : પૂર્વે જે અનેક પ્રકારનું કરણ બતાવ્યું. તે પૂર્વે ગ્રહણ કરાયેલ સામાયિકનું કરણ બતાવ્યું હતું. જ્યારે અહીં ગુરુ-શિષ્યના દાન-ગ્રહણ સમયનું ચાર પ્રકારનું કરણ બતાવ્યું છે. (અર્થાત અહીં ગ્રહણ કરતી વખતે સામાયિકનું કરણ કેટલા પ્રકારનું હોય ? તે કહ્યું છે.) અથવા 30 પૂર્વે સામાન્યથી કરણ કેટલા પ્રકારનું હોય ?' તે કહ્યું. અહીં ગુરુ-શિષ્યની ક્રિયાવિશેષથી વિશેષિત થયેલું કરણ કેટલા પ્રકારના હોય? તે કહ્યું છે, માટે પુનરુક્ત દોષ આવતો નથી. અથવા વાસ્તવિક રીતે આ જ કરણનો અવસર છે. પૂર્વે અનેકાન્ત બતાવવા (અર્થાત્ જેનો અવસર હોય તેનું જ
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy