SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) व्याख्या : गत्वा योजनं योजनं तु वीप्सा 'परिहायइत्ति परीहीयते 'अङ्गुलपृथक्त्वं' पृथक्त्वं पूर्ववत्, 'एवम्' अनेन प्रकारेण हानिभावे सति तस्या अपि च पर्यन्ताः, कि ? - मक्षिकापत्रात् तनुतरा घृतपूर्णतथाविधकरोटकाकारेति गाथार्थः ॥ ९६४ ॥ स्थापना चेयं अस्याश्चोपरि योजनचतुर्विंशतिभागे सिद्धा भवन्तीति ॥ अत एवाऽऽह— ईसीपभाराए सीआए जोअणंमि जो कोसो । 15 ૨૧૪ कोसस्स य छब्भाए सिद्धाणोगाहणा भणिआ ॥ ९६५ ॥ व्याख्या : ईषत्प्राग्भारायाः सीताया इति पूर्ववत्, 'योजने' उपरिवर्तिनि यः क्रोश उपरिवर्त्येव, क्रोशस्य च तस्य 'षड्भागे' उपरिवर्तिन्येव सिद्धानामवगाहना भणिता, लोगाग्रे च प्रतिष्ठिता इति वचनाद्, अयं गाथार्थः ॥ ९६५ ॥ अमुमेवार्थं समर्थयन्नाह— तिनसया तित्तीसा धणुत्तिभागो अ कोसछब्भाओ । जं परमोगाहोऽयं तो ते कोसस्स छभाए ॥९६६॥ व्याख्या : त्रीणि शतानि धनुषां त्रयस्त्रिंशदधिकानि धनुस्त्रिभागश्च क्रोशषड्भागो वर्तते ‘વત્' યસ્માત્ પરમાવનાહોયં સિદ્ધાનામિતિ વર્તતે, તતસ્તે ઋોશસ્ય ષડ્માન કૃતિ ગાથાર્થ: ૫૧૬૬ા. ટીકાર્થ : (બહુમધ્યભાગમાં આઠ યોજન ઊંચાઇ હી, ત્યાંથી બંને બાજુ) યોજન જતાં અંગુલપૃથ ઓછું થાય છે. આ રીતે દરેક યોજને અંગુલપૃથ ઓછું કરવું. પૃથની વ્યાખ્યા પૂર્વની જેમ જાણવી. (મલયગિરિટીકામાં અંગુલપૃથ એટલે નવાંગુલપ્રમાણ કહ્યું છે.) આ પ્રકારે હાનિ થતાં થતાં છેલ્લે છેડાઓ માખીની પાંખ કરતા પણ વધુ પાતળા થાય છે. ઘીથી ભરેલી તેવા પ્રકારની વાડકી જેવો આકાર સિદ્ધશિલાનો જાણવો. આની ઉપર એક યોજનના ૨૪માં ભાગે 20 સિદ્ધો રહેલા છે. માટે જ કહ્યું છે # ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ ઃ ઇષત્પ્રાગ્માર અને સીતા એ પૂર્વની જેમ સિદ્ધશિલાના નામો જાણવા. તે સિદ્ધશિલાની ઉપર યોજનનો ઉપરીવર્તી જે ગાઉ છે (એક યોજન=૪ ગાઉ. તેમાં સૌથી ઉપરનો જે એક ગાઉ છે.) તે ગાઉના ઉપ૨વર્તી ૬ઠ્ઠા ભાગમાં (એક ગાઉ=૨૦૦૦ ધનુષ, તેનો છઠ્ઠો ભાગ=૩૨ અંગુલ અધિક 25 એવા ત્રણસો તેત્રીસ ધનુષ પ્રમાણ ક્ષેત્ર, આ ક્ષેત્રમાં) જ સિદ્ધોની અવગાહના કહેવાયેલી છે, કારણ કે ‘સિદ્ધો લોકના અગ્રભાગમાં રહેલા છે' એવું વચન છે. II૯૬૫ અવતરણિકા : આ જ અર્થનું સમર્થન કરતાં નિર્યુક્તિકારશ્રી કહે છે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : ગાઉનો છઠ્ઠો ભાગ એટલે એક ધનુષ્યના ત્રીજા ભાગથી અધિક એવા ત્રણસો 30 ને તેત્રીશ ધનુષ્યપ્રમાણ. જે કારણથી સિદ્ધોની આ ઉત્કૃષ્ટ અવગાહના છે. તે કારણથી સિદ્ધો ગાઉના છઠ્ઠા ભાગમાં છે. (અહીં આશય એ જ છે કે સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના ત્રીજો ભાગ અધિક ત્રણસો-તેત્રીસ ધનુષપ્રમાણ છે અને ગાઉનો છઠ્ઠો ભાગ પણ આટલા ધનુષપ્રમાણ જ છે.
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy