SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ पारिशाभिडीमुद्धिना दृष्टान्तो (नि. ९४९-९५१) ૧૮૧ कुलपुत्तगघरं णीओ समप्पिओ, तं च सव्वं पेज्जामोल्लं दिनं, मंतिपुत्तस्स उवगयं जहा- सोंडीरयाएत्ति, भणियं चऽणेण-अत्थि मे विसेसो अओ गच्छामि, पच्छा गओ, कुमारेण रज्जं पत्तं भोगावि से दिण्णा, एयस्स पारिणामिगी बुद्धी ॥ चाणक्को - गोलविस चणयग्गामो, तत्थ य चणगो माहणो, सो य सावओ, तस्स घरे साहू ठिया, पुत्तो से जाओ सह दाढाहिं, साहूण पाएसु पाडिओ, कहियं च-राया भविस्सइत्ति, मा दुग्गई 5 जाइस्सइति दंता घट्टा, पुणोऽवि आयरियाणं कहियं, भणइ - किं कज्जउ ?, एत्ताहे बिंबंतरिओ भविस्सइ, उम्मुक्कबालभावेण चोद्दस विज्जाद्वाणाणि आगमियाणि, सो य सावओ संतुट्ठो, एगाओ भद्दमाहणकुलाओ भज्जा से आणिया । अण्णया कम्हिवि कोउते माइघरं भज्जा से गया, केड़ भांति - भाइविवाहे गया, तीसे य भगिणीओ તેઓએ મંત્રીપુત્રને કુલપુત્રના ઘરે લઈ ગયા અને ત્યાં કુલપુત્રકને અમાત્યપુત્ર નિરોગી કરવા 10 સોંપ્યો. નીરોગી થવા માટેનો જેટલો ખર્ચ થયો તે બધો કુમારે આપ્યો. તેથી મંત્રીપુત્રને લાગ્યું કે – કુમા૨ે લોભથી નહીં પણ પોતાની શૂરવીરતાથી સિક્કા ગ્રહણ કર્યા હતા. મંત્રીપુત્રે કહ્યું – ‘મારી વેદના શાંત થઈ છે તેથી, આપણે જઈએ.' તેઓ ગયા. કુમારે રાજ્ય પ્રાપ્ત કર્યું. મંત્રીપુત્રને ભોગો પણ આપ્યા. મંત્રીપુત્રની પારિણામિકીબુદ્ધિ જાણવી. ૧૨. ચાણક્ય :, ગોલ્લ નામના દેશમાં ચણક નામનું ગામ હતું. ત્યાં ચણક નામનો બ્રાહ્મણ 15 રહેતો હતો. તે શ્રાવક હતો. તેના ઘરે સાધુઓ રોકાયા. ચણકને ત્યાં દાઢાઓ સહિતના પુત્રનો જન્મ થયો. પુત્રને સાધુઓના ચરણે પાડ્યો. સાધુઓએ કહ્યું –‘આ બાળક રાજા થશે.’ આ સાંભળી ‘પુત્ર દુર્ગતિમાં ન જાઓ' એમ વિચારી તેના (આગળ આવેલા) દાંતો ઘસી નાંખ્યા. ફરીથી બ્રાહ્મણે આચાર્યને पूछयूँ आयार्येऽधुं – 'शुं राय ? हवे ते जिंजांतरित राम (पउछा पाछणनो राभ) थशे. થોડોક મોટો થતાં તે પુત્રે ચૌદ વિદ્યાસ્થાનો ભણી લીધા. તેના પિતા સંતોષ પામ્યા. 20 ભદ્રકપરિણામી એવા એક બ્રાહ્મણકુલમાંથી પુત્ર માટે પત્ની લાવી. એકવાર કોઈક કૌતુકમાં પત્ની માતાના ઘરે ગઈ. કેટલાક આચાર્યો કહે છે ભાઈનો વિવાહપ્રંસંગ હોવાથી માતાના ઘરે ગઈ. તેની બહેનો અન્ય ધનાઢ્ય વ્યક્તિઓને આપેલી હતી. તે બધી અલંકૃત અને વિભૂષિત થયેલી - ४२. कुलपुत्रकगृहं नीतः समर्पितः, तच्च सर्वं पेया (पोषण) मूल्यं दत्तं, मन्त्रिपुत्रस्योपगतं यथाशौण्डीर्येणेति भणितं चानेन - अस्ति मे विशेषः अतो गच्छामि, पश्चाद्गतः, कुमारेण राज्यं प्राप्तं, भोगा 25 अपि तस्मै दत्ताः, एतस्य पारिणामिकी बुद्धिः । चाणक्य:- गोल्लविषये चणकग्रामः, तत्र च चणको ब्राह्मणः, स च श्रावकः, तस्य गृहे साधवः स्थिताः, पुत्रस्तस्य जातः सह दंष्ट्राभिः साधूनां पादयोः पातितः कथितं च-राजा भविष्यतीति, मा दुर्गतिं यासीदिति दन्ता घृष्टाः, पुनरप्याचार्येभ्यः कथितं, भणति - किं क्रियतां ?, अधुना ( अतः ) बिम्बान्तरितो (राजा) भविष्यति, उन्मुक्तबालभावेन चतुर्दश विद्यास्थानान्यागमितानि ( प्राप्तानि ), स च श्रावकः संतुष्टः, एकस्मात् भद्रब्राह्मणकुलात् भार्या तस्यानीता । 30 अन्यदा कस्मिंश्चिदपि कौतुके मातृगृहं भार्या तस्य गता, केचिद्भणन्ति - भ्रातृविवाहे गता, तस्याश्च भगिन्यो
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy