SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ઔત્પત્તિકીબુદ્ધિના દેષ્ટાન્નો (નિ. ૯૪૧-૯૪૨) ( ૧૨૭ भरहसिल १ मिंढ २ कुक्कुड ३ तिल ४ वालुअ ५ हत्थि ६ अगड ७ वणसंडे ८ । पायस ९ अइआ १० पत्ते ११ खाडहिला १२ पंचपिअरो अ १३ ॥९४१॥ महुसित्थ १७ मुद्दि १८ अंके १९ अ नाणए २० भिक्खु २१ चेडगनिहाणे २२। सिक्खा य २३ अत्थसत्थे २४ इच्छा य महं २५ सयसहस्से २६ ॥९४२॥ व्याख्या : आसामर्थः कथानकेभ्य एवावसेयः, तानि चामूनि-उज्जेणीए णयरीए आसन्नो 5 गामो णडाणं, तत्थेगस्स णडस्स भज्जा मया, तस्स य पुत्तो डहरओ, तेण अन्ना आणीया, सा तस्स दारगस्स न वट्टइ, तेण दारएण भणियं-मम लटुं न वट्टसि, तहा ते करेमि जहा मे पाएसु पडिसित्ति, तेण रत्तिं पिया सहसा भणिओ-एस गोहो एस गोहोत्ति, तेण नायं-मम महिला विण?त्ति सिढिलो रागो जाओ, सा भणइ-मा पुत्ता ! एवं करेहि, सो भणइ-मम लटुं न वट्टसि, भणइ-वट्टीहामि, ગાથાર્થ : (૧) ર્ભરતશિલા, (૨) ઘેટો, (૩) કૂકડો, (૪) તલ, (૫) રેતી, (૬) હાથી, 10 (૭) કૂવો, () વનખંડ, (૯) ખીર, (૧૦) બકરીની વિંડીઓ, (૧૧) પીપળાના પાંદડા, (૧૨) ખીસકોલી, અને (૧૩) પાંચ પિતા. ગાથાર્થ : (૧૭).મધપુડો, (૧૮) વીંટી, (૧૯) મહોરછાપ, (૨૦) નાણા, (૨૧) ભિક્ષુ, (૨૨) બાળક-નિધાન, (૨૩) શિક્ષાશાસ્ત્ર, (૨૪) અર્થશાસ્ત્ર, (૨૫) મોટી ઇચ્છા, (૨૬) લાખમૂલ્યવાળું પાત્ર. - ટીકાર્ય આ ત્રણે ગાથાઓનો અર્થ કથાનકોથી જાણવા યોગ્ય છે. તે કથાનકો આ પ્રમાણે છે. 3 ઔત્પત્તિકીબુદ્ધિના દેષ્ટાન્તો : (૧) ઉજયિની નગરી પાસે નટોનું ગામ હતું. તેમાં એક નાની પત્ની મૃત્યુ પામી. તેનો પુત્ર નાનો હતો. નટે બીજી પત્ની લાવી. પરંતુ તે પુત્ર સાથે સારી રીતે વર્તતી નથી. તે પુત્રે કહ્યું—તું મારી સાથે સારી રીતે વર્તતી નથી, તેથી તારું એવું કરું કે જેથી તું મારા પગોમાં પડીશ.” 20 પુત્રે રાત્રિએ પિતાને એકાએક કહ્યું કે “જુઓ, જુઓ આ પુરુષ, પુરુષ જાય.” પિતાએ વિચાર્યું કે “મારી પત્ની ભ્રષ્ટ થઈ ગઈ.” પત્ની પ્રત્યેનો રાગ ઓછો થઈ ગયો. પત્નીએ પુત્રને કહ્યું “હે પુત્ર ! તું આવું કર નહીં.” પુત્ર કહે છે–“મારી સાથે સારી રીતે તું કેમ વર્તતી નથી?' તેણીએ કહ્યું–‘વર્તીશ.” “તો હું બધું સારું કરીશ' એમ પુત્રે કહ્યું. તે સારી રીતે વર્તવા લાગી. તેથી એકવાર છાયા સામે ઈશારો કરતો પુત્ર પુરુષ પુરુષ' એમ પિતાને 25 ८९. उज्जयिन्या नगर्या आसन्नो ग्रामो नटानां, तत्रैकस्य नटस्य भार्या मृता, तस्य च पुत्रो लघुः, तेनान्याऽऽनीता, सा तस्मिन् दारके न (सुष्ठ) वर्त्तते, तेन दारकेण भणितं-मयि लष्टा न वर्त्तसे, तथा तव करिष्यामि यथा मे पादयोः पतिष्यसीति, तेन रात्रौ पिता सहसा भणित:-एषोऽधम एषोऽधमः (गोधः), तेन ज्ञातं-मम महिला विनष्टेति श्लथो रागो जातः, सा भणति-मा पुत्र ! एवं कार्षीः, स भणति-मयि सुन्दरा વર્તસે, મતિ-વર્ચે, 15 30
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy