SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૪) साम्प्रतं प्राकृतशैल्याऽनेकधाऽर्हच्छब्दनिरुक्तसैम्भव इति दर्शयन्नाह इंदियविसयकसाए परीसहे वेयणा उवस्सग्गे । एए अरिणो हंता अरिहंता तेण वुच्चंति ॥९१९॥ व्याख्या : इन्द्रियादयः पूर्ववत्, वेदना त्रिविधा-शारीरी मानसी उभयरूपा च, 'एए अरिणो 5 हंता' इत्यत्र प्राकृतशैल्या छान्दसत्वात् ‘सुपां सुपी'त्यादिलक्षणतः एतेषामरीणां हन्तार: यतोऽरिहन्तारः 'तेनोच्यन्ते' तेनाभिधीयन्ते, अरीणां हन्तारोऽरिहन्तार इति निरुक्तिः स्यात्, एतदनन्तरगाथायामेत एवोक्ताः पुनरमीषामेवेहोपन्यासोऽयुक्त इति ?, अत्रोच्यते, अनन्तरगाथायां नमस्कारार्हत्वे हेतुत्वेनोक्ताः, इह पुनरभिधाननिरुक्तिप्रतिपादनार्थमुपन्यास इति गाथार्थः ॥ ___साम्प्रतं प्रकारान्तरतोऽरय आख्यायन्ते, ते चाष्टौ ज्ञानावरणादिसंज्ञाः सर्वसत्त्वानामेवेति, 10 માર્ચ અવતરણિકા: હવે પ્રાકૃતશૈલીથી અનેક પ્રકારે સંભવતી અરિહંતશબ્દની વ્યુત્પત્તિને બતાવતા નિર્યુક્તિકાર કહે છે ; ગાથાર્થ ઇન્દ્રિય, વિષય, કષાય, પરિષદ, વેદના, ઉપસર્ગ આ શત્રુઓને હણનારા હોવાથી (તેઓ) અરિહંતો કહેવાય છે. 15 ટીકાર્થઃ ઇન્દ્રિય વિગેરે શબ્દોનો અર્થ અને તેના ભેદો વિગેરે પૂર્વની જેમ જાણવા: વેદના ત્રણ પ્રકારની – ૧. શારીરિક, ર. માનસિક, અને ૩. ઉભયરૂપ. ‘મરિનો દંતા' અહીં પ્રાકૃતશૈલીને કારણે અને આર્ષપ્રયોગ (ઋષિમુનિઓનો પ્રયોગ કે જેમાં કોઈ નિયમ ન) હોવાથી UU ગરિબો' શબ્દને પ્રથમાવિભકિત થઈ છે. “સુપાં સુપિ' વિગેરે બધી જ વિભક્તિઓનો અર્થ બધી જ વિભક્તિમાં થઈ શકે.) સૂત્રથી ‘પ રિનો' શબ્દને ષષ્ઠી વિભક્તિ કરતા “આ શત્રુઓને 20 એમ અર્થ જાણવો. જે કારણથી આ શત્રુઓને હણનારા છે, તે કારણથી અરિહંતો કહેવાય છે, કારણ કે અરિઓને (શત્રુઓને) હણનારા અરિહંત એ પ્રમાણે નિરુક્તિ અર્થ શબ્દમાં રહેલ અક્ષરોને આશ્રયી થનાર અર્થ) થાય છે. શંકાઃ પૂર્વની ગાથામાં ઇન્દ્રિયાદિ શત્રુઓની જ વાત કરી અને અહીં ફરી તેઓની જ વાત કરવી એ અયુક્ત છે. સમાધાન : પૂર્વની ગાથામાં “ઇન્દ્રિયાદિને નમાવનારા નમસ્કારને યોગ્ય છે એ પ્રમાણે નમસ્કારની યોગ્યતામાં ઈન્દ્રિયાદિને કારણ તરીકે કહેવાયેલા હતા. અહીં તો તેઓના નામની નિરુક્તિનું પ્રતિપાદન કરવા માટે ઉપન્યાસ કરેલ હોવાથી કોઈ દોષ નથી. ૯૧લા. અવતરણિકા: હવે બીજી રીતે શત્રુઓ કહેવાય છે, અને તે જ્ઞાનાવરણાદિનામવાળા આઠ શત્રુઓ સર્વ જીવોને હોય જ છે. કહ્યું છે કે કે 30 * સમર્વ નિજ મુકિતે .
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy