SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુનો તપ (નિ. ૩૧-૫૩૪) ૨૭૫ व्याख्या-गोचरेऽभिग्रहो गोचराभिग्रहस्तेन युतं क्षपणं षण्मासिकं च कृतवान् पञ्चभिदिवसैन्यूँनम्, 'अव्यथितः' अपीडितो 'वत्सानगर्यां' कौशाम्ब्यामिति गाथार्थः ॥५३१॥ दस दो य किर महप्पा ठासि मुणी एगराइयं पडिमं । अट्ठमभत्तेण जई एक्कक्कं चरमराईयं ॥५३२॥ व्याख्या-दश द्वे च सङ्ख्या द्वादशेत्यर्थः, किल महात्मा ‘ठासि मुणि' त्ति स्थितवान् मुनिः, 5 एकरात्रिकी प्रतिमां पाठान्तरं वा 'एकराइए पडिमे 'त्ति एकरात्रिकी: प्रतिमाः, कथमित्याह 'अष्टमभक्तन' त्रिरात्रोपवासेनेति हृदयम्, 'यतिः' प्रयत्नवान्, एकैकां 'चरमरात्रिकी' चरमरजनीनिष्पन्नामिति गाथार्थः ॥५३२॥ दो चेव य छट्ठसए अउणातीसे उवासिया भगवं । न कयाइ निच्चभत्तं चउत्थभत्तं च से आसि ॥५३३॥ 10 व्याख्या-द्वे एव च षष्ठशते एकोनत्रिंशदधिके उपोषितो भगवान्, एवं न कदाचिन्नित्यभक्तं चतुर्थभक्तं वा 'से' तस्याऽऽसीदिति गाथार्थः ॥५३३॥ बारस वासे अहिए छटुं भत्तं जहण्णयं आसि । सव्वं च तवोकम्मं अपाणयं आसि वीरस्स ॥५३४॥ व्याख्या-द्वादश वर्षाण्यधिकानि भगवतश्छद्मस्थस्य सतः 'षष्ठं भक्तं' द्विरात्रोपवासलक्षणं 15 जघन्यकमासीत. तथा सर्वं च तपःकर्म अपानकमासीवीरस्य, एतदक्तं भवतिक्षीरादिद्रवाहारभोजनकाललभ्यव्यतिरेकेण पानकपरिभोगो नाऽऽसेवित इति गाथार्थः ॥५३४॥ टार्थ : थार्थ भुः४५ . ॥५३१॥ ગાથાર્થ : મહાત્મા મુનિએ (પ્રભુએ) બાર વાર એકરાત્રિ પ્રતિમા સ્વીકારી. તે પ્રતિમાઓ અઠ્ઠમતપવડે કરી અને ચરમરાત્રિને વિષે પ્રભુ યત્નવાળા હતા. 20 टीर्थ : थार्थ भु४५ छे. ॥५३२॥ ગાથાર્થ : બસો ઓગણત્રીસ છઠ્ઠ કર્યા. આ પ્રમાણે ભગવાનને ક્યારેય નિત્યભક્ત (સળંગ બે દિવસ ભોજન) કે એક ઉપવાસ હતો નહિ. (અર્થાત્ જઘન્યથી છઠ્ઠ હતો.) ગાથાર્થ : કંઈક અધિક બારવર્ષના છઘસ્યકાળમાં ભગવાનને જઘન્યથી છઠ્ઠનો તપ હતો. તથા સર્વ તપકર્મ ભગવાનને ચોવિહાર હતો. 25 ટીકાર્ય : ગાથાર્થ મુજબ છે. માત્ર એટલું જાણવું કે ભગવાને જે તપ કર્યો તે પાણી વિનાનો હતો અર્થાત્ ક્ષીરાદિ પ્રવાહી (લેપકૃત – જેનાથી હાથ ખરડાય તેવા) આહારના ભોજન સાથે મળેલા પાણી સિવાય પ્રભુએ પાણી વાપર્યું નથી. (મતાન્તરે – ભોજનકાળમાં લભ્ય ક્ષીરાદિ આહાર સિવાય અર્થાત પાણીના સ્થાને ક્ષીરાદિ આહાર જ ભગવાને વાપર્યો છે, પાણીગ્રહણ કર્યું નથી.) પ૩૪
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy