SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષા દ્રવ્યો કેટલા સમયમાં સંપૂર્ણ લોકમાં વ્યાપે છે ? (નિ. ૧૦-૧૧)) कइहि समएहि लोगो, भासाइ निरन्तरं तु होइ फुडो । लोगस्स य कइभागे, कइभागो होइ भासाए ॥१०॥ व्याख्या—'कतिभिः समयैः ' 'लोकः ' लोक्यत इति लोकः चतुर्दशरज्ज्वात्मकः क्षेत्रलोकः परिगृह्यंते, भाषया निरन्तरमेव भवति स्पृष्टः व्याप्तः पूर्ण इत्यनर्थान्तरं, लोकस्य च कतिभागे कतिभागो भवति भाषायाः ॥१०॥ अत्रोच्यते – ૫૩ - स्पृष्टः, आह- किं सर्वथैव चउहि समएहि लोगो, भासाइ निरंतरं तु होइ फुडो । लोगस्स य चरमंते, चरमंतो होइ भासा ॥ ११ ॥ व्याख्या-चतुर्भिः समयैर्लोको भाषया निरन्तरमेव भवति માષયાત વિશિષ્ટવૈવેતિ, ન્યતે, વિશિષ્ટયા, થમ્ ? इह कश्चिन्मन्दप्रयत्नो वक्ता 10 भवति, स ह्यभिन्नान्येव शब्दद्रव्याणि विसृजति, तानि च विसृष्टानि असंख्येयात्मकत्वात् परिस्थूलत्वाच्च विभिद्यन्ते, भिद्यमानानि च संख्येयानि योजनानि गत्वा शब्दपरिणामत्यागमेव कुर्वन्ति, कश्चित्तु महाप्रयत्नः, स खलु आदाननिसर्गप्रयत्नाभ्यां भित्त्वैव विसृजति, तानि च ગાથાર્થ : ભાષા વડે કેટલા સમયમાં નિરંતર લોક વ્યાપ્ત બને છે ? અને લોકના કેટલા ભાગમાં ભાષાનો કેટલો ભાગ હોય છે ? ટીકાર્થ : જે દેખાય તે લોક. અહીં લોકશબ્દથી ચૌદરાજલોકરૂપ ક્ષેત્ર ગ્રહણ કરવું. આ સંપૂર્ણ લોક ભાષા વડે નિરંતર કેટલા સમયમાં સ્પર્શાય છે અર્થાત્ પૂર્ણ થાય છે અને લોકના કેટલા ભાગમાં ભાષાનો કેટલો ભાગ હોય છે ? ॥૧૦॥ 5 15 અવતરણિકા : ઉપરોક્ત શંકાનું સમાધાન આપે છે ગાથાર્થ : (ઉપરોક્ત સૂત્રનો જવાબ આપે છે) ભાષા વડે આ લોક ચાર સમયમાં નિરંતર 20 વ્યાપ્ત થાય છે. અને લોકના અસંખ્યેયભાગમાં સર્વલોકમાં વ્યાપેલી એવી ભાષાનો અસંખ્યયભાગ હોય છે. ३. न तु पञ्चास्तिकायरूपो द्रव्यक्षेत्रादिरूपो वा । ४. परमाणोः सप्तप्रदेशा यथा स्पर्शना तथा नात्रेत्यनर्थान्तरदर्शनं। ५. असंख्येयाः स्कन्धा न तु परमाणवोऽसंख्येयाः । ६. तीव्रप्रयत्नवत्तृविसृष्टद्रव्यापेक्षया । * વૈવ ?-રૂ-બ-૬ / સ્થૂરા′ ૧-૩-૬-૬ | ટીકાર્થ : ચાર સમય વડે = ચાર સમયમાં ભાષા લોકને નિરંતર સ્પર્શે છે. શંકા : શું બધી ભાષા લોકને સ્પર્શે છે કે અમુક વિશિષ્ટભાષા જ સ્પર્શે છે ? સમાધાન : વિશિષ્ટભાષા જ લોકને સ્પર્શે છે. તે આ રીતે... કે કોઈ વક્તા મંદપ્રયત્નથી = 25 ધીમા અવાજેથી જ્યારે બોલતો હોય છે ત્યારે તે વક્તા અભિન્ન એવા શબ્દદ્રવ્યોને છોડે છે અને તે ત્યજાયેલા દ્રવ્યો અસંખ્યયસ્કન્ધાત્મક અને સ્થૂલ હોવાથી ભેદાય જાય છે. અને તે ભેદાયેલા દ્રવ્યો સંખ્યાત યોજન જઈ શબ્દપરિણામને છોડી દે છે. આ શબ્દદ્રવ્યો સંપૂર્ણલોકને સ્પર્શતા નથી પરંતુ કોઈક મહાપ્રયત્નવાન્ વ્યક્તિ જયારે શબ્દદ્રવ્યોનું ગ્રહણ કે મંચન કરે છે ત્યારે તે દ્રવ્યોને ભેદીને જ ગ્રહણ અને ભેદીને જ મંચન કરે છે. 30
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy