SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) अवग्रहादयोऽवसेया इति, अन्यत्र चेन्द्रियव्यापारा - भावेऽभिमन्यमानस्येति । ततश्च व्यञ्जनावग्रहश्चतुर्विधः, तस्य नयनमनोवर्जेन्द्रियसंभवात्, अर्थावग्रहस्तु षोढा, तस्य "सर्वेन्द्रियसंभवात्। एवमहादयोऽपि प्रत्येकं षट्प्रकारा एवेति * । एवं संकलिताः सर्व एव अष्टाविंशतिर्मतिभेदा अवगन्तव्या इति । अन्ये त्वेवं पठन्ति - ' अत्थाणं उग्गहणंमि उग्गहो' तत्र अर्थानामवग्रहणे सति 5 अवग्रहो नाम मतिभेद इत्येवं ब्रुवते, एवं ईहादिष्वपि योज्यं, भावार्थस्तु पूर्ववदिति । अथवा प्राकृतशैल्या 'अर्थवशाद्विभक्तिपरिणाम' इति यथाऽऽचाराने - " अगणिं च खलु पुठ्ठा एगे संघायमावज्जंति" इत्यत्र अग्निना च स्पृष्टाः, अथवा स्पृष्टशब्दः पतितवाची, ततश्चायमर्थ:अग्नौ च पतिता 'एके' शलभादयः 'संघातमापद्यन्ते' अन्योऽन्यगात्रसंकोचमासादयन्तीत्यर्थः, ૩૨ કમળની નાળનું દૃષ્ટાંત જાણવું તથા મનને આશ્રયી સ્વપ્રમાં શબ્દાદિ વિષયક અવગ્રહાદિ જાણવા. 10 (અર્થાત્ સ્વપ્રમાં સંભળાયેલા શબ્દને કે જોયેલા રૂપને આશ્રયી મનથી ઉત્પન્ન થતાં અવગ્રહાદિ’’ એ પ્રમાણે અર્થ જાણવો.) અને અન્યત્ર=સ્વપ્ર સિવાયના કાળમાં ઇન્દ્રિયવ્યાપારના અભાવમાં મનથી વિચાર કરતી વ્યક્તિને અવગ્રહાદિનો સંભવ છે. આમ, ચક્ષુ અને મન વિના શેષ ઇન્દ્રિયથી થતો હોવાથી વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે તથા સર્વેન્દ્રિયથી થતો હોવાથી અર્થાવગ્રહ છ પ્રકારે જાણવો. આ જ પ્રમાણે ઇહાદિ દરેક છ પ્રકારના 15 છે. બધા મળી મતિજ્ઞાનના ૨૮ ભેદો જાણવા. (આ ટીકાની રચના કરતી વખતે ટીકાકારે “અસ્થાનું મોહિનં દિં તદ વિયાનાં Íö' આ ગાથાને સામે રાખી રચના કરી છે.) કેટલાક લોકો આ ગાથાના સ્થાને કંઈક વિભક્તિના ફેરફારવાળી ગાથાને કહે છે, જે આ પ્રમાણે છે " अत्थाणं ओगहणंमि उग्गहो तह वियारणे ईहा । ववसायंमि अवाओ धरणंमि य धारणं बिंति ॥ " આ ગાથાનો અર્થ આ પ્રમાણે જાણવો કે અર્થોના અવગ્રહણમાં અવગ્રહ નામનો મતિજ્ઞાનનો ભેદ 20 (તીર્થંકર) કહે છે. આ જ પ્રમાણે ઈહાદિમાં જોડવું. આ ગાથાનો ભાવાર્થ ઉપરોક્ત ગાથાના અનુસારે જ છે. (ઉપરોક્ત ગાથામાં ઓળહળ એ પ્રમાણે પ્રથમાવિભક્તિ છે. જ્યારે આ ગાથામાં “ઓહિĪનિ' સપ્તમીવિભક્તિ છે). 25 અથવા પ્રાકૃત શૈલીથી ‘અર્થવશાદ્ધિમત્તિ પરિણામ' (અર્થના આધારે વિભક્તિમાં ફેરફાર થાય છે) આ સૂત્રના આધારે અહીં પણ સપ્તમીવિભક્તિ પ્રથમાવિભક્તિના અર્થમાં જાણવી. આ રીતે વિભક્તિનો ફેરફાર થઈ શકે છે, તે બતાવવા આચારાંગ સૂત્રનો પાઠ બતાવે છે કે “અળિ ન હતુ પુઠ્ઠા ો સંધાયમાનîતિ” અગ્નિવર્ડ સ્પર્શાયેલા પતંગિયાદિ જીવો અન્યોન્ય ગાત્રસંકોચને પામે છે અથવા પૃષ્ટ શબ્દ પડવાના અર્થમાં જાણવો, તેથી અગ્નિમાં પડેલા એવા કેટલાક પતંગિયાદિ જીવો અન્યોન્ય ગાત્રસંકોચને પામે છે. (અર્થાત્ મરણાદિને પામે છે.) તેથી અનેક જીવોના મરણનું કારણ ५१. नोइन्द्रियस्यापि ग्रहणमुपलक्षणात्, अन्यथा न स्युर्भेदाः षट्, इन्द्रियत्वं वाभिप्रेतमत्र तस्याभ्यन्तर30 નિવૃત્યન્વિતત્વાન્। * વેત્વર્થ:, સંજ૰ ↑ વાતો.
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy