SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ નો આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) इदानीं तत्स्त्रीणां हस्तिनां चोपपातमभिधित्सुराह हत्थी छच्चित्थीओ नागकुमारेसु हुंति उववण्णा । एगा सिद्धि पत्ता मरुदेवी नाभिणो पत्ती ॥१६६॥ गमनिका-हस्तिनः षट् स्त्रियश्चन्द्रयशाद्या नागकुमारेषु भवन्ति उपपन्नाः, अन्ये तु 5 प्रतिपादयन्ति-एक एव हस्ती षट् स्त्रियो नागेषु उपपन्नाः, शेषैर्नाधिकार इति, एका सप्तमी सिद्धि प्राप्ता मरुदेवी नाभे: पत्नीति गाथार्थः ॥१६६॥ उक्तमुपपातद्वारं, अधुना नीतिद्वारप्रतिपादनायाह इक्कारे मक्कारे धिक्कारे चेव दंडनीईओ । वुच्छं तासि विसेसं जहक्कम आणुपुव्वीए ॥१६७।। 10 નમન-: મધ: ધિર્વે 3નીતો વર્નન્ત, વચ્ચે તાલ વિષે યથા-" ___ या यस्येति, आनुपूर्व्या-परिपाट्यति गाथार्थः ॥१६७॥ पढमबीयाण पढमा तइयचउत्थाण अभिनवा बीया । पंचमछट्ठस्स य सत्तमस्स तइया अभिनवा उ ॥१६८॥ गमनिका-प्रथमद्वितीययो:-कुलकरयोः प्रथमा दण्डनीति:-हक्काराख्या, तृतीयचतुर्थ15 योरभिनवा द्वितीया, एतदुक्तं भवति-स्वल्पापराधिनः प्रथमया दण्डः क्रियते, महदपराधिनो અવતરણિકા : હવે કુલકરોની પત્નીઓનો અને હાથીઓનો ઉપપાત બતાવે છે કે ગાથાર્થ : હાથીઓ અને પ્રથમ છ સ્ત્રીઓ નાગકુમારમાં ઉત્પન્ન થયા નાભિકુલકરની પત્ની મરુદેવી સિદ્ધિને પામી. ટીકાર્થ : સર્વ હાથીઓ અને ચંદ્રયશાદિ છ સ્ત્રીઓ નાગકુમારમાં ઉત્પન્ન થયા. કેટલાક 20 આચાર્યો કહે છે કે “એક જ હાથી અને છ સ્ત્રીઓનો નાગકુમારમાં ઉપપાત થયો. શેષ હાથીઓ વડે અહીં અધિકાર નથી” (અર્થાત્ શેષ હાથીઓનું કથન કર્યું નથી) સાતમી નાભિની પત્ની મરુદેવી સિદ્ધિને પામી. /૧૬૬રી અવતરણિકા : હવે નીતિદ્વાર બતાવે છે કે ગાથાર્થ : હક્કાર, મક્કાર અને ધિક્કાર એ દંડનીતિઓ છે. તે દંડનીતિઓના વિશેષને 25 યથાક્રમે આનુપૂર્વીથી કહીશ. ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. ૧૬૭ી તે નીતિઓમાં જે વિશેષ છે તે કહેશે, અર્થાત્ જે કુલકરની જે નીતિ હતી, તે આનુપૂર્વીથી ક્રમશઃ બતાવશે. ગાથાર્થ : પહેલા–બીજા કુલકરને પ્રથમ, ત્રીજાચોથાને અભિનવ–બીજી, પાંચમાં – છઠ્ઠા અને સાતમાને અભિનવ ત્રીજી દંડનીતિ હતી. 30 ટીકાર્થ : પ્રથમ અને બીજા કુલકરને (હકારનામની) પ્રથમ દંડનીતિ હતી. ત્રીજા–ચોથાને - નવી બીજી દંડનીતિ હતી, અર્થાત્ અલ્પ અપરાધ કરનારને ત્રીજા–ચોથા કુલકરો પ્રથમ દંડનીતિ * શ્રવં !
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy