SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ કુલકરોની ઉત્પત્તિ (નિ. ૧૫૦-૧૫૧) ૩૨૩ अतिक्रान्ते इति यतश्चैवमत इक्ष्वाकुकुलस्य भवति उत्पत्तिः, वाच्येति वाक्यशेषः, इत्ययं ગાથાર્થ: ૬૪૬॥ तत्र कुलकरवंशेऽतीत इत्युक्तं, अतः प्रथमं कुलकराणामेवोत्पत्तिः प्रतिपाद्यते, यस्मिन्काले क्षेत्रे च तत्प्रभवस्तन्निदर्शनाय चेदमाह - ( ग्रन्थाग्रम् ३००० ) ओप्पणी इमीसे तयाऍ समाऍ पच्छिमे भागे । पलिओवमट्टभाए सेसंमि उ कुलगरुप्पत्ती ॥ १५० ॥ गमनिका - अवसर्पिण्यामस्यां वर्त्तमानायां या तृतीया समा- सुषमदुष्षमासमा, तस्याः पश्चिम भागस्तस्मिन् कियन्मात्रे पल्योपमाष्टभाग एव शेषे तिष्ठति सति कुलकरोत्पत्तिः संजातेति રાજ્યોષ કૃતિ ગાથાË: ||૩|| अद्धभरहमज्झिल्लुतिभागे गंगसिंधुमज्झमि । यत्र इत्थ बहुमज्झदेसे उप्पण्णा कुलगरा सत्त ॥ १५१ ॥ ગનિજા-અર્ધભરતમધ્યમંત્રિમાળે, જસ્મિન્ ?–કૃમિધુમર્થ્ય, સત્ર બહુમતેશે ન પર્યન્તેષુ, उत्पन्नाः कुलकराः सप्त, अर्धं भरतं विद्याधरालयवैताढ्यपर्वतादारतो गृह्यत इति गाथार्थः ॥ १५१ ॥ પસાર થયા પછી મરીચિ ઇક્ષ્વાકુકુલમાં ઉત્પન્ન થયો. આથી ઇક્ષ્વાકુકુલની ઉત્પત્તિ કહેવી જોઈએ. તે આગળ બતાવશે. ૧૧૪૯૯ અવતરણિકા : ઉપરોક્ત ગાથામાં ‘કુલકરવંશ પસાર થયા પછી' આવું કહ્યું. આથી પ્રથમ કુલકરોની જ ઉત્પત્તિ કહેવાય છે. જે કાળમાં અને જે ક્ષેત્રમાં કુલકરોની ઉત્પત્તિ થઈ તે બતાવતાં કહે છે ગાથાર્થ : આ અવસર્પિણીના ત્રીજા આરાના પાછલા ભાગે પલ્યોપમનો આઠમો ભાગ બાકી હતો ત્યારે કુલકરોની ઉત્પત્તિ થઈ. (આ કાળ બતાવ્યો) ટીકાર્થ : વર્તમાન એવી આ અવસર્પિણીનો જે સુષમ–દુષમનામનો ત્રીજો આરો હતો. તેના પાછલા ભાગમાં પલ્યોપમનો આઠમો ભાગ બાકી હતો, ત્યારે કુલકરોની ઉત્પત્તિ થઈ. ૧૫૦ ગાથાર્થ : અર્ધભરતક્ષેત્રના મધ્યમ ત્રીજા ભાગે ગંગાસિન્ધુના મધ્યમાં બહુમધ્યભાગમાં સાત કુલકરો ઉત્પન્ન થયા. 5 1 { 15 20 25 ટીકાર્થ : અહીં અર્ધભરત એટલે વિદ્યાધરોના સ્થાનભૂત વૈતાઢ્યપર્વતથી દક્ષિણ બાજુનો ભાગ ગ્રહણ કરવો. (ભરતક્ષેત્રની ઉત્તરમાં હિમવંતપર્વત અને દક્ષિણમાં લવણસમુદ્ર છે. બરાબર વચ્ચે. પૂર્વ-પશ્ચિમ લાંબો વૈતાઢ્યપર્વત છે. જેનાથી ભરતક્ષેત્રના બે ભાગ થાય છે. ઉત્તરાર્ધ અને દક્ષિણાર્ધભરત. તે દક્ષિણાર્ધભરતક્ષેત્રના ત્રણ ભાગ કરવા.) તેમાં મધ્યમ ત્રીજા ભાગમાં ગંગાસિંધુના મધ્યમાં બહુમધ્યભાગમાં, નહીં કે અંતભાગમાં, સાત કુલકરો ઉત્પન્ન થયા. 30 ||૧૫૧
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy