SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલણી / પરિપૂણકનું ઉદાહરણ (નિ. ૧૩૯) શૌક ૨૯૯ चालन्युदाहरणम्-चालनी-लोकप्रसिद्धा यया कणिक्कादि चाल्यते,-जह चालणीए उदयं छुब्भंतं तक्खणं अधो णीति । तह सुत्तत्थपयाइं जस्स तु सो चालणिसमाणो ॥१॥ तथा च शैलच्छिद्रकुटचालनीभेदप्रदर्शनार्थमुक्तमेव भाष्यकृता-सेलेयछिद्दचालणि मिहो कहा सोउ उट्ठियाणं तु । छिड्डाह तत्थ बेट्ठो सुमरिंसु सरामि णेयाणी ॥१॥ एगेण विसति बितिएण नीति कण्णेण चालणी आह । धण्णुत्थ आह सेलो जं पविसइ णीइ वा तुब्भं ॥२॥ तावसखउरकढिणयं 5 चालणिपडिवक्खु ण सवइ दवंपि । इदानी परिपूणकोदाहरणम्-तत्र परिपूर्णकः घृतपूर्णक्षीरकगालनकं चिटिकावासो वा, तेन ह्याभीर्यः किल घृतं गालयन्ति, स च कचवरं धारयति घृतमुज्झति, एवं-वक्खाणादिसु दोसे हिययंमि ठवेति मुअति गुणजालं । सीसो सो उ अजोग्गो भणिओ परिपूणगसमाणो ॥१॥ आहકરવાથી બધું ગ્રહણ કરે અને કર્યું હોય તેટલું યાદ રાખતો હોય તે ખંડઘડાસમાન જાણવો. (૪) 10 જે શિષ્ય મંડળીમાં આચાર્યવડે કહેલા સંપૂર્ણ અર્થને ધારણ કરે છે અને ઊભો થયા પછી પણ સંપૂર્ણ અર્થને યાદ રાખે છે તે સંપૂર્ણ ઘડાસમાન જાણવો.) ચાલણીનું ઉદાહરણ : ચાલણી લોકમાં પ્રસિદ્ધ જ છે જેના વડે લોટાદિ ચળાય છે. જેમ તે ચાલણીમાં નાંખેલું પાણી તેજ ક્ષણે નીકળી જાય છે તેમ જે શિષ્યના સૂત્રાર્થપદો તરત જ ભૂલાઈ જાય છે તે ચાલણી સમાન જાણવો. - 15 | (શંકા : મગશૈલ પથ્થર પણ ભિજાતો નથી, છિદ્રકૂટ આંશિક જળને પણ ગ્રહણ કરતો નથી તથા ચાલણી પણ પાણીને નાંખતા સાથે કાઢી નાંખે છે તો આ ત્રણેમાં ભેદ શું રહ્યો ?) સમાધાન : મગશૈલ – છિદ્રકૂટ અને ચાલણીનો ભેદ દેખાડવા માટે ભાષ્યકારવડે કહેવાયું છે – (વિ.આ. ભા.ગા.ન. ૧૪૬૩૬૪) (ગુરુની વાચના) સાંભળીને ઉભા થયેલાં મગશૈલ– છિદ્રકૂટ અને ચાલણી જેવા શિષ્યોની પરસ્પર કથા થઈ, તેમાં છિદ્ર (છિદ્રસમાન શિષ્ય) કહ્યું, 20 “ત્યાં બેઠો હોવું ત્યાં સુધી બધું યાદ રહે છે પણ હવે ઊભો થયા પછી કશું યાદ આવતું નથી.” ./૧ ચાલણી એ જવાબ આપ્યો, “એક કાનથી પ્રવેશે છે અને અન્ય કાનથી નીકળે છે, આ સાંભળી) મગશેલ કહે છે, “તું ધન્ય છે, તારા (કાનમાં) પ્રવેશે છે અને (કાનમાંથી) નીકળે છે. (મારે તો કાનમાં જ પેસતું નથી) / ર ' આ રીતે ચાલણીનું દૃષ્ટાંત બતાવી ચાલણી જેવા શિષ્યને કશું યાદ રહેતું નથી તે કહ્યું, જે ચાલણીથી પ્રતિપક્ષ એવું તાપસનું કમંડળ છે જેમાંથી 25 એક બિંદુ પાણી પણ નીકળતું નથી તેને સમાન શિષ્ય યોગ્ય જાણવો. ૩. પરિપૂણકનું ઉદાહરણ : તેમાં પરિપૂણક એટલે ઘીને ગાળવા માટેનું સાધન અથવા સુઘરીનો માળો કે જેનાવડે ભરવાડણ ઘીને ગાળે છે. તે સુઘરીનો માળો કચરાને ધારી રાખે છે ઘીને જવા २९. यथा चालन्यामुदकं क्षिप्यमाणं तत्क्षणमधो गच्छति तथा सूत्रार्थपदानि यस्य तु स चालनीसमानः ।१।३ शैलच्छिद्रचालनीनां मिथः कथां श्रुत्वोत्थितानां तु । छिद्र आह-तत्रोपविष्टः अस्मार्षं स्मरामि नेदानीम् 30 १। एकेन विशति कर्णेन द्वितीयेन निःसरति चालन्याह । धन्याऽत्र आह शैलो यत्प्रविशति निःसरति वा तव ( त्वयि ) २ । तापसकमण्डलु चालनीप्रतिपक्षः न स्रवति द्रवमपि । ३०. व्याख्यानादिषु दोषान् हृदये स्थापयति मुञ्चति गुणजालम् । शिष्यः स त्वयोग्यो भणित: परिपूणकसमानः ।१।+ परिपूणकः (स्यात् ) ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy