SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૭ ઘરનું ઉદાહરણ (નિ. ૧૩૯) पेंडिक्खो कभूमी- वुट्ठेवि दोणमेहे ण कण्हभोमाओ लोट्टए उदयं । गहणधरणसमत्थे इअ देयमछित्तिकारंमि ॥१॥ इदानीं कुटोदाहरणम्-कुटा घटा उच्यन्ते, ते दुविहा- नवा जुण्णा य, जुण्णा दुविहाभाविया अभाविया य, भाविआ दुविहा-पसत्थभाविआ अपसत्थभाविआ य, पसत्थाअगुरुतुरुक्कादीहिं, अपसत्था - पलंडुलसुणमादीहिं, पसत्थभाविया वम्मा अवम्मा य, एवं अपसत्थावि, 5 जे अपसत्था अवम्मा जे य पसत्था वम्मा ते ण सुंदरा, इतरे सुंदरा, अभाविता ण केणइ भाविताणवगा औवागातो उत्तारितमेत्तगा, एवं चेव सीसगा णवगा - जे मिच्छद्दिट्ठी तप्पढमयाए गाहिज्जंति, जुण्णावि जे अभाविता ते सुंदरा - कुप्पवयर्णपासत्थेहिं भाविता एवमेव भावकुडा । संविग्गेहिं બધો આ ભૂમિ શોષી લે છે. પરંતુ ખાબોચિયા જેટલું પાણી પણ તે ભૂમિમાં ભરાતું નથી. એ પ્રમાણે જે શિષ્ય સૂત્રાર્થના ગ્રહણ—અને ધારણમાં સમર્થ છે તથા અચ્છિત્તિને કરનાર છે 10 (આગળ ને આગળ શિષ્ય-પ્રશિષ્યને દેવાવડે શ્રુતના અવિનાશને કરનાર છે) તેવા યોગ્ય શિષ્યને શ્રુત દેવા યોગ્ય છે. || ૧ || - કુટનું ઉદાહરણ ઃ કુટ તરીકે અહીં ઘડો જાણવો. તે બે પ્રકારના હોય છે- ૧. નવા ૨. જૂના, તેમાં જૂના બે પ્રકારે ભાવિત અને અભાવિત, ભાવિત બે પ્રકારે – પ્રશસ્તદ્રવ્યથી ભાવિત અને અપ્રશસ્ત દ્રવ્યથી ભાવિત, અહીં પ્રશસ્તદ્રવ્ય તરીકે અગરુ—તરુદિ (આ બધા સુગંધી 15 દ્રવ્યવિશેષો છે) અને અપ્રશસ્ત તરીકે ડુંગળી (પલંડુ)લસણાદિ. જે પ્રશસ્ત ભાવિત ઘડા છે તે વામ્ય (જેમાંથી ગંધ નીકાળી શકાય તેવા) અને અવામ્ય એમ બે પ્રકારે છે એ જ રીતે અપ્રશસ્ત ભાવિત ઘડા પણ બે પ્રકારે જાણી લેવા. તેમાં જે અપ્રશસ્ત—અવામ્ય અને જે પ્રશસ્તવામ્ય છે તે ઘડા સુંદર હોતા નથી. તેના સિવાયના અપ્રશસ્તવામ્ય અને પ્રશસ્ત—અવામ્ય ઘડા સારા જાણવા. વળી અભાવિત ઘડા 20 એટલે જે હજુ કોઈ દ્રવ્યથી ભાવિત થયા નથી, અને નવા ઘડા તે કે જે આપાક સ્થાનેથી (ઘડા પકાવવાની ભઠ્ઠીમાંથી) હમણા જ લાવેલા હોય. આ જ પ્રમાણે શિષ્યોના પણ જૂના-નવાભાવિત-અભાવિત વગેરે ભેદો જાણી લેવા. તેમાં નવા શિષ્યો તે કે જે મિથ્યાદ્રષ્ટિ જીવને પ્રથમવાર જ (સમ્યજ્ઞાન) ગ્રહણ કરાવાતું હોય. જૂના પણ જે અભાવિત છે તે સુંદર છે. હવે ભાષ્યની ગાથા (૧૪૬૧) બતાવે છે – “એજ પ્રમાણે (જેમ ઘડા ભાવિત—અભાવિત 25 २७. प्रतिपक्षः कृष्णभूमिः-वृष्टेऽपि द्रोणमेघे न कृष्णभूमात् (मेः) लुठति उदकम् । ग्रहणधरणसमर्थे दातव्यमच्छित्तिकरे |१| ते द्विविधाः, नवा जीर्णाश्च, जीर्णा द्विविधा - भाविता अभाविताश्च भाविता द्विविधा:- प्रशस्तभाविता अप्रशस्तभाविताश्च प्रशस्ताः - अगुरुतुरुष्कादिभिः, अप्रशस्ताःपलाण्डुलशुनादिभिः, प्रशस्तभाविता वाम्या अवाम्याश्च, एवमप्रशस्ता अपि ये अप्रशस्ता अवाम्या ये च प्रशस्ता वाम्यास्ते न सुन्दराः, इतरे सुन्दराः, अभाविता न केनचिद्भाविता - नवका 30 आपाकादुत्तारितमात्राः, एवमेव शिष्या नवका - ये मिथ्यादृष्टयस्तत्प्रथमतया ग्राह्यन्ते, जीर्णा अपि येऽभावितास्ते सुन्दराः । कुप्रवचनपार्श्वस्थैर्भाविता एवमेव भावकुटाः । संविग्नैः # भूमीसु । आवाहગાઓ । + ૦ઓસળેરૢિ ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy