SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) भासितव्वस्स। अविणासियसुत्तत्था सीसायरिया विणिद्दिवा ॥२॥ २॥ इदानी चेट्युदाहरणम्-वसंतपुरे जुण्णसेट्ठिधूता, णवगस्स य सेठिस्स धूआ, तासिं पीइ, तहवि से अत्थि वेरो अम्हे एएहिं उव्वट्टिताणि, ताओ अण्णआ कयावि मज्जितुं गताओ, तत्थ जा सा णवगस्स धूआ, सा तिलगचोद्दसगेणं अलंकारेण अलंकिआ, सा आहरणाणि तडे ठवेत्ता उत्तिण्णा, जुण्णसेट्ठिधूआ ताणि गहाय पधाविता, सा वारेति, इतरी अक्कोसंती गता, ताए मातापितीणं सिटुं, ताणि भणंति-तुण्हिक्का अच्छाहि, णवगस्स धूआ ण्हाइत्ता णियगधरं गया, अम्मापिईहिं साहइ, तेहिं मग्गिय, ण देंति, राउले ववहारो, तत्थ णस्थि सक्खी, तत्थ कारणिया भणंति-चेडीओ वााहिज्जंतु, तेहिं वाहित्ता भणिता-जति तुज्झच्चयं ता आविंध, ताहे सा ગ્રહણ કર્યા પછી તેમાં ભેળસેળ કરવાના ન હોય તેવા શિષ્ય જ યોગ્ય છે) II ૨ // 10 ૩. ચેટી(પુત્રી)નું ઉદારણ : વસંતપુરમાં જીર્ણશ્રેષ્ઠિની પુત્રી અને નવા શ્રેષ્ઠિની પુત્રી રહેતી હતી. તે બે વચ્ચે મૈત્રી હતી. છતાં જીર્ણશ્રેષ્ઠિની પુત્રીને વેરભાવ હતો. “આ લોકોવડે અમે પદભ્રષ્ટ કરાયા” (અહીં વાત એમ છે કે ત્યાંના રાજાએ જીર્ણશ્રેષ્ઠિના સ્થાને નવાશ્રેષ્ઠિને સ્થાપ્યા હતા. તેથી જીર્ણશ્રેષ્ઠિની પુત્રીના મનમાં નવા–શ્રેષ્ઠિની પુત્રી માટે કંઈક અંશે વેરભાવ હતો) એકવાર તે બંને સખીઓ (તળાવ) સ્નાન કરવા ગઈ. તેમાં જે નવાશ્રેષ્ઠિની પુત્રી હતી. 15 તેણીએ તિલકચૌદસક તે નામનું આભરણ વિશેષ જેમાં ચૌદ તિલક હોય તેવું) અલંકાર પહેરેલું હતું. તે અલંકાર કિનારે મૂકી સ્નાન કરવા તળાવમાં ઊતરી. જીર્ણશ્રેષ્ઠિની પુત્રી તે અલંકાર લઈ ભાગવા લાગી. તેથી નવાશ્રેષ્ઠિની પુત્રી તેણીને રોકે છે પરંતુ જીર્ણશ્રેષ્ઠિની પુત્રી (ઊલટું “આ મારા આભરણો છે', એમ આક્રોશ કરતી ભાગી ગઈ, અને ઘરે આવી પોતાના માત-પિતાને વાત કરી. માતા–પિતાએ કહ્યું, “તું મૌન રહેજે આ 20 બાજુ નવાશ્રેષ્ઠિની પુત્રી સ્નાન કરી ઘરે આવી. માત–પિતાને વાત કરી જેથી માત–પિતાએ જીર્ણશ્રેષ્ઠિને ત્યાં જઈ અલંકાર માંગ્યા. પરંતુ તેઓ દેતા નથી. તેથી રાજકુલમાં વ્યવહાર (કસ) થયો. પરંતુ કોઈ સાક્ષી નહોતું. તેથી ન્યાયાધીશોએ કહ્યું, “બંને પુત્રીને બોલાવો.” બંને પુત્રીઓને બોલાવીને ન્યાયાધીશોએ કહ્યું “જો આ અલંકાર તારું હોય તો તું પહેર” ત્યારે જીર્ણશ્રેષ્ઠિની પુત્રી જે હાથનું હતું તે પગમાં પહેરવા લાગી. આમ અલંકાર કેવી રીતે ૨૭. માષિતવ્યસ્થ (અનુયોગાચ) | વનાશિતસૂત્રથ: શિણાવા વિનિgિ: રા १८. वसन्तपुरे जीर्णश्रेष्ठिदुहिता, नवकस्य च श्रेष्ठिनः दुहिता, तयोः प्रीतिः, तथापि तयोरस्ति वैरं वयमेतैरूद्वतितानि, ते अन्यदा कदाचिन्मङ्क्तुं गते, तत्र या सा नवकस्य दुहिता, सा तिलकचतुर्दशकेन अलङ्कारेणालङ्कृता, साऽऽभरणानि तटे स्थापयित्वाऽवतीर्णा, जीर्णश्रेष्ठिदुहिता तानि गृहीत्वा प्रधाविता, सा वारयति, इतराक्रोशन्ती गता, तया मातापितृभ्यां शिष्टं, तौ भणत:-तूष्णीका 30 तिष्ठ, नवकस्य दुहिता स्नात्वा निजगृहं गता, मातापितृभ्यां कथयति, ताभ्यां मार्गितं, न दत्तः, राजकुले व्यवहारः, तत्र नास्ति साक्षी, तत्र कारणिका भणन्ति-चेट्यौ व्याहियेतां, तैया॑हत्य भणिता-यदि तावकीनं तदा परिधेहि, तदा सा ★ वाहिता ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy