SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ કાલાનનુયોગ/અનુયોગનું દષ્ટાન્ત (નિ. ૧૩૩) ૨૬૭ ओ, राया रहंमि एकल्लो धूलादिभया गच्छिस्सामित्ति पए पयट्टो, जाव सव्वोऽवि खंधावा * पट्टितओ दिट्ठो, राया चिंतेति ण मया कस्सवि कथितं, कहमेतेहिं णायं ?, गविट्ठे परंपरएण जाव खुज्जत्ति, खुज्जा पुच्छिता, ताए तह चेव अक्खायं, एस अणणुओगो, तीसे मंडविया खेत्तं चेव चिन्तिज्जति, विवरीओ अणुओगो, एवं णिप्पदेसमेगन्तणिच्चमेगमागासं पडिवज्जावेंतस्स अणुओगो सप्पसादि पुण पडिवज्जावेंतस्स अणुओगोति ॥ २ ॥ 5 कालाननुयोगानुयोगयोः स्वाध्यायोदाहरणं - ऐक्को साधू पादोसियं परियट्टंतो रहसेणं कालं याति, सम्मद्दिट्टिगा य देवया तं हितट्टयाए बोधेति मिच्छादिट्टियाए भएणं, सा तक्कस्स घडियं भरे महया महया सद्देणं घोसेति-महितं महितंति, सो तीसे कण्णरोडयं असहंतो भणति - अहो નગર તરફ જવા પ્રસ્થિત થયો. આ બાજુ રાજા રાત્રિને વિષે વિચારે છે કે “સ્કંધાવાર સાથે ચાલતા ધૂળાદિ ઘણી ઊંડે છે તેથી સવારે હું એકલો જ નગર તરફ પ્રયાણ કરીશ' આવું વિચારી 10 જ્યારે વહેલી સવારે જવા નીકળે છે ત્યાં સર્વ સ્કંધાવા૨ નગર તરફ જતો જુએ છે અને વિચારે છે કે “મેં કોઈને કહ્યું નથી કે હું આવતી કાલે જવાનો છું તો આ બધાને કેવી રીતે ખબર પડી ?’ રાજાએ તપાસ કરી અને પરંપરાએ જાણવા મળ્યું કે કુબ્જા પાસેથી રાજાના પ્રયાણની વાત જાણવા મળી. રાજાએ કુબ્જાને પૂછ્યું અને તેણીએ સર્વ વાત કરી. આ અનનુયોગ છે કારણ કે રાજાએં કફદાનીમાં થૂકવાને બદલે સભામંડપમાં થૂક્યું. જો રાજા મંડપના ક્ષેત્રને વિચારત 15 અર્થાત્ આ થૂકવાનું સ્થાન નથી એવું વિચારત તો કોઈને ખબર પડી ન હોત. અહીં રાજા મંડપમાં થૂકવાને બદલે કફદાનીમાં થૂકત તો અનુયોગ કહેવાત. એજ પ્રમાણે જે આચાર્ય આકાશને પ્રદેશવિનાનું, એકાંતે નિત્ય અને એક તરીકે પ્રરૂપે તે આચાર્યનો અનનુયોગ કહેવાય. (કારણ કે આકાશ તેવું નથી) પરંતુ સપ્રદેશાદિ તરીકે આકાશની પ્રરૂપણા એ અનુયોગ છે. ૨ (૩) કાળના અનુયોગ–અનનુયોગમાં સ્વાધ્યાયનું ઉદાહરણ એક સાધુ રાત્રિસંબંધી 20 અભ્યાસનું પુનરાવર્તન કરતો સંભ્રમના કારણે કાળને જાણતો નથી અર્થાત્ ‘સ્વાધ્યાયકાળ પૂરો થયો' એવું જાણતો નથી. તે સમયે એક સમ્યગ્દષ્ટિ દેવતા મિથ્યાર્દષ્ટિદેવોના ઉપદ્રવોથી બચાવવા તે સાધુને સમજાવવા ઇચ્છે છે, તેથી તે દેવતા છાસથી ભરેલા ઘડાને લઈ મોટા—મોટા શબ્દોથી (અવાજથી) “છાસ લો, છાસ'' એમ બોલતી ત્યાંથી પસાર થાય છે. તે દેવતાના મોટા અવાજોને સહન ન કરતો તે સાધુ બોલ્યો – “અહો ! છાસ વેચવાનો આ સમય સારો છે.” (અર્થાત્ 25 - ८५. प्रस्थितः, राजा रहसि एकको धूल्यादिभयात् गमिष्यामीति प्रगे प्रवृत्त: ( गन्तुं ), यावत् सर्वोऽपि स्कन्धावारः प्रस्थितो दृष्टः, राजा चिन्तयति न मया कस्मैचिदपि कथितं कथमेतैर्ज्ञातम् ? गवेषितं परम्परकेण यावत्कुब्जेति, कुब्जा पृष्टा, तया तथैवाख्यातं, एषोऽननुयोगः, तस्याः मण्डपिकायाः क्षेत्रमेव चिन्तयेदिति, विपरीतोऽनुयोगः, एवं निष्प्रदेशमेकान्तनित्यमेकमाकाशं प्रतिपाद्यमानस्य अननुयोगः, सप्रदेशादि पुनः प्रतिपाद्यमानस्य अनुयोग इति । ८६. एकः साधुः प्रादोषिकं परिवर्त्तयन् रभसा कालं 30 न जानाति, सम्यग्दृष्टिका च देवता तं हितार्थाय बोधयति मिथ्यादृष्टिकाया भयेन सा तक्रस्य घटिकां भृत्वा महता महता शब्देन घोषयति-मथितं मथितमिति, स तस्याः कर्णरोटकं(राटिं) असहमानो भणतिअहो
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy