SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગ/અનનુયોગના દેષ્ટાન્તો (નિ. ૧૩૩) खित्ते तिण्हवि भयणा कालो भयणाए तीसुंपि ॥१॥ इत्यादि " उक्तोऽनुयोगः, एतद्विपरीतस्तु अननुयोग इति गाथार्थः ॥१३२॥ साम्प्रतं तत्प्रतिपादकदृष्टान्तान् प्रतिपादयन्नाह वच्चगगोणी १ खुज्जा २ सज्झाए ३ चेव बहिरउल्लावो ४ । गाल्लिए ५ य वयणे सत्तेव य हुंति भावंमि ॥१३३॥ व्याख्या–तत्र प्रथममुदाहरणं द्रव्याननुयोगानुयोगयोः वत्सकगौरिति - 'गोदोहओ जदि जं पाडलाए वच्छ्यं तं बहुलाए मुयइ बाहुलेरं वा पाडलाए मुयइ, ततो अणणुओगो भवति, तस्स यदुद्धकज्जस्स अपसिद्धी भवति, जदि पुण जं जाए तं ताए मुयइ, तो अणुओगो, तस्स य दुद्धकज्जस्स पसिद्धी भवति । एवं इहावि जदि जीवलक्खणेण अजीवं परूवेइ अजीवलक्खणेण वा जीवं, तो अणणुओगो भवति । तं भावं अण्णहा गेण्हति तेण अत्थो विसंवदति, अत्थेण 10 ક્ષેત્રમાં દ્રવ્ય-કાળ-ભાવ આ ત્રણ હોય છે જ્યારે અલોકરૂપ ક્ષેત્રમાં દ્રવ્યાદિ હોતા નથી.) અને કાળની દ્રવ્યાદિ ત્રણેમાં ભજના જાણવી. (કારણ કે સમયક્ષેત્ર (મનુષ્યક્ષેત્ર)માં રહેલ દ્રવ્ય– ક્ષેત્ર–ભાવમાં સમયાદિરૂપ કાળ છે, જ્યારે સમયક્ષેત્રની બહાર રહેલ દ્રવ્યાદિમાં સમયાદિરૂપ કાળ નથી.)’” (વિ.આ.ભા.ગા.-૧૪૦૮) અનુયોગ કહ્યો. આનાથી વિપરીત અનનુયોગ જાણવો. ||૧૩૨૦ - = ૨૬૫ 5 15 અવતરણકા : હવે અનુયોગ – અનનુયોગને જણાવનાર દૃષ્ટાંતો કહે છે ગાથાર્થ : વત્સ અને ગાય ૧. કુબ્જા, ૨. સ્વાધ્યાય, ૩. બધિર—આલાપ, ૪. અને ગામડિયાનું ૫. વચનાનુયોગ – અનનાનુયોગમાં દૃષ્ટાંત જાણવું તથા ભાવાનુયોગ અનનુયોગમાં (જુદા) સાત દષ્ટાંત જાણવા. ટીકાર્થ : ગાય અને વાછરડાનું ઉદાહરણ દ્રવ્યાનુયોગ–અનનુયોગમાં જાણવું. તે આ 20 પ્રમાણે – જો ગોવાળીયો સફેદ ગાયના વાછરડાને કૃષ્ણ ગાય પાસે સ્તનપાન કરાવે અથવા કૃષ્ણગાયના વાછરડાને સફેદગાય પાસે સ્તનપાન કરાવે તો તે અનનુયોગ છે. આવું કરવાથી ગોવાળીયાને દૂધરૂપ કાર્યની અપ્રસિદ્ધિ અપ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે અહીં પણ જે આચાર્ય જીવના લક્ષણવડે અજીવની પ્રરૂપણા અથવા અજીવના લક્ષણવડે જીવની પ્રરૂપણા કરે તે અનનુયોગ કહેવાય છે. 25 તેના કારણે શિષ્ય તે જીવ–અજીવને ખોટી રીતે ગ્રહણ કરે છે તેથી અર્થ ખોટી રીતે સમજાય છે, અને ખોટા અર્થને કારણે ચારિત્ર ખોટું પળાય છે. તેથી મોક્ષનો અભાવ થાય ८२. गोदोहको यदि यः पाटलाया वत्सस्तं बहुलायै मुञ्चति, बाहुलेयं पाटलायै मुञ्चति, ततोऽननुयोग भवति, तस्य च दुग्धकार्यस्य अप्रसिद्धिर्भवति, यदि पुनः यो यस्यास्तं तस्यै मुञ्चति, ततोऽनुयोगः तस्य च दुग्धकार्यस्य प्रसिद्धिर्भवति । एवमिहापि यदि जीवलक्षणेन अजीवं प्ररूपयति, अजीवलक्षणेन वा 30 जीवं ततोऽनुयोगो भवति, तं भावमन्यथा गृह्णाति, तेनार्थो विसंवदति, अर्थेन
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy