SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) उक्तः । आह— ‘सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः' इत्यागमो विरुध्यते, सम्यग्दर्शनमन्तरेण उक्तलक्षणज्ञानादित्रयादेव मोक्षप्रतिपादनादिति, उच्यते, सम्यग्दर्शनस्य ज्ञानविशेषत्वाद् रुचिरूपत्वात् ज्ञानान्तर्भावाद् अदोष इति गाथार्थः ॥ १०३ ॥ इह यत् प्राक् नियुक्तिकृताऽभ्यधायि श्रुतज्ञानेऽपि जीवो वर्त्तमानः सन्न प्राप्नोति मोक्षं ' 5 इत्यादि प्रतिज्ञागाथासूत्रं, तत्रैव सूत्रसूचितः खल्वयं हेतुरवगन्तव्यः कुतः ?– તસ્ય સાયોપशमिकत्वात् अवधिज्ञानवत् इति, क्षायिकज्ञानाद्यवाप्तौ च मोक्षप्राप्तिरिति तत्त्वं, અંતઃ श्रुतस्यैव क्षायोपशमिकत्वमुपदर्शयन्नाह - RE भावे खओवसमि दुवालसंगंपि होइ सुयनाणं । केवलियनाणलंभो नन्नत्थ खए कसायाणं ॥ १०४॥ વ્યાવ્યા-મવનું ભાવ: સ્મિન્, સ ચૌચિાદ્યને મેત:, વ્રત આદ‘ક્ષાયોપનિ द्वादश अङ्गानि यस्मिंस्तत् द्वादशाङ्गं भवति श्रुतज्ञानं, अपिशब्दाद् अङ्गबाह्यमपि तथा ક્ષાયિક એવા આ ત્રણેના સંયોગમાં સર્વથા આઠ પ્રકારના કર્મમલનો વિયોગરૂપ મોક્ષ જિનેશ્વોના શાસનમાં કહેવાયેલો છે. શંકા : જો તમે જ્ઞાન-તપ અને સંયમરૂપ ત્રિકથી મોક્ષપ્રાપ્તિ કહેશો તો સમ્યગ્દર્શન15 જ્ઞાન-ચારિત્ર એ મોક્ષમાર્ગ છે.' એવા પ્રકારના આગમપાઠ સાથે તમારો વિરોધ આવશે. કારણ કે તમે તો સમ્યગ્દર્શન વિના જ જ્ઞાનાદિ ત્રણથી મોક્ષ કહ્યો. સમાધાન : સમ્યગ્દર્શન રુચિરૂપ હોવાથી જ્ઞાનવિશેષ જ છે અને જ્ઞાનવિશેષ હોવાથી તેનો જ્ઞાનમાં જ સમાવેશ થઈ જાય છે. આશય એ છે કે તત્ત્વરૂચિ એ સમ્યગ્દર્શન છે જે જ્ઞાનાત્મક જ છે તેથી તેનો જ્ઞાનમાં જ સમાવેશ થઈ જાય છે માટે કોઈ દોષ રહેતો નથી. ૧૦૩ 20 10 અવતરણિકા : પૂર્વની ગાથામાં નિર્યુક્તિકારે ‘શ્રુતજ્ઞાનમાં પણ વર્તતો જીવ મોક્ષ પાર્મી શકતો નથી’’ વગેરે પ્રતિજ્ઞા માટેનું જે ગાથાસૂત્ર કહ્યું તેમાં પણ ગા.નં. ૧૦૩ વડે સૂચિત ક્ષાયોપશમિકરૂપ હેતુ જ જાણવો (અર્થાત્ તે શ્રુતજ્ઞાન ક્ષાયોપમિક હોવાથી મોક્ષ પ્રાપ્ત થત નથી.) અધિજ્ઞાનની જેમ શ્રુતજ્ઞાન પણ ક્ષાયોપશમિક છે, જ્યારે મોક્ષની પ્રાપ્તિ ક્ષાયિકજ્ઞાનાદિની પ્રાપ્તિમાં જ થાય છે. માટે શ્રુતજ્ઞાનીને પણ મોક્ષપ્રાપ્તિ ન થવામાં કારણભૂત એવું શ્રુતનું 25 ક્ષાયોપમિકપણું બતાવતા કહે છે ગાથાર્થ : બાર અંગરૂપ શ્રુતજ્ઞાન ક્ષાયોપમિક ભાવવાળું છે. કષાયોના ક્ષયવિના કેવલજ્ઞાનનો લાભ થતો નથી. ટીકાર્થ : હોવું તે ભાવ. અહીં ભાવ એ ઔદાયિકાદિ અનેક પ્રકારનો છે તેથી કહે છે કે ક્ષાયોપમિક એવા ભાવમાં બાર અંગોવાળું શ્રુતજ્ઞાન છે. બાર અંગો છે જેમાં તે દ્વાદશાંગ, 3) ‘અપિ’શબ્દથી અંગબાહ્ય એવું પણ શ્રુતજ્ઞાન ક્ષાયોપશમિક છે. તથા મિત, અવિધ અને ४५. श्रुतस्य अपिना गृहीतस्य मत्यादेश्च, अवधेस्तु दृष्टान्तत्वान्नात्र ग्रहः । ४६. तथा च क्षायोपशमिके ज्ञानक्रिये क्षायिकज्ञानाद्यवाप्तिद्वारा मोक्षसाधनमिति । ४७ श्रुतज्ञाने वर्त्तमानस्य मोक्षानवाप्तेः । + ૦ષપાત્ ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy