SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ જ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) ताए भण्णति अप्पणो महिलं कीस न 'सारेह ?, तेहिं णायं जहा एयाए मारिया, तओ तस्स बंभणचेडगस्स हिदए ठिअं जहा एसा मम पावकम्मा भगिणित्ति, सुव्वइ य भगवं महावीरो सव्वण्णू सव्वदरिसी, ततो एस समोसरणा पुच्छति । ताहे सामी भणति-सा चेव सा तव भगिणी, एत्थ संवेगमावन्नो सो पव्वइओ, एवं सोऊण सव्वा सा परिसा पतणुरागसंजुत्ता जाया। 5 ततो मिगावती देवी जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छति, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदित्ता एवं वयासी-जं णवरं पज्जो आपुच्छामि, ततो तुज्झ सगासे पव्वयामित्ति भणिऊण पज्जो आपुच्छति, ततो पज्जोओ तीसे महतीमहालियाए सदेवमणुयासुराए परिसाए लज्जाए ण तरति वारेउं, ताहे विसज्जेइ, ततो मिगावती पज्जोयस्स उदयणकुमारं णिक्खे वगणिक्खित्तं काऊण पव्वइआ, 10 પાછા ફર્યા. સ્ત્રી વિષે પૂછ્યું. ત્યારે સ્ત્રીએ કહ્યું કે “પોતાની મહિલાની શા માટે રક્ષા કરતા નથી ? અર્થાત્ મને શા માટે પૂછો છો તમને ખબર હોવી જોઈએ.” આ જવાબ સાંભળી તેઓએ જાણ્યું કે નક્કી આ સ્ત્રીએ તેણીને મારી નાંખી છે. તેથી દાસના મનમાં થયું કે નક્કી આ મારી પાપકર્મવાળી અર્થાત્ નાનપણમાં થતાં દુષ્કૃત્યથી આનંદિત થતી બેન છે. મનમાં શંકા ઊભી થઈ અને તેને સાંભળવામાં આવ્યું કે ભગવાનું 15 મહાવીર સર્વજ્ઞ અને સર્વદર્શી છે તેથી સમવસરણમાં જઈને પૂછે છે. ત્યારે પ્રભુ જવાબ આપે છે કે તે તે જ સ્ત્રી છે. આ સાંભળી તે દાસ વૈરાગ્ય પામ્યો અને દીક્ષા લીધી. આ પ્રમાણે પ્રભુના મુખે સર્વ વૃત્તાન્ત સાંભળી ત્યાં બેઠેલી સર્વ પર્ષદાઓને પણ સંસાર પ્રત્યેનો રાગભાવ ઓછો થયો. ત્યાર પછી મૃગાવતી જયાં પ્રભુ હતા, ત્યાં આવીને પ્રભુને વાંદી બોલી કે પ્રભુ ! દીક્ષા લેવાની ઇચ્છા છે પરંતુ પ્રદ્યોતને પૂછી લઉં, ત્યાર પછી 20 તમારી પાસે પ્રવજયા ગ્રહણ કરીશ. આ પ્રમાણે બોલી સમોવસરણમાં બેઠેલ પ્રદ્યોતને તેણીએ પૂછ્યું ત્યારે પ્રદ્યોત અત્યંત મોટી દેવ-મનુષ્ય-અસુરોની પર્ષદામાં લજ્જાને કારણે ના પાડી શક્યા અસુરો નહીં, અને રજા આપી. તેથી મૃગાવતીએ પ્રદ્યોત પાસે પોતાના ઉદયનકુમારને સંભાળ માટે મૂકી પ્રવ્રજયા ગ્રહણ કરી. પ્રદ્યોતની પણ અંગારવતી વગેરે આઠ રાણીઓએ 25 ३७. तया भण्यन्ते-आत्मनो महेलां किं न रक्षत (सारयत ) ?, तैतिं-यथैतया मारिता, ततस्तस्य ब्राह्मणचेटकस्य हृदि स्थितं-यथैषा मम पापकर्मा भगिनीति, श्रूयते च भगवान्महावीर: सर्वज्ञः सर्वदर्शी, तत एष समवसरणात् पृच्छति । तदा स्वामी भणति-सैव सा तव भगिनी, अत्र संवेगमापन्नः स प्रव्रजितः. एवं श्रुत्वा सर्वा सा परिषत् प्रतनुरागसंयुक्ता जाता, ततो मृगावती देवी यत्रैव श्रमणो भगवान् महावीर: तत्रैवोपागच्छति, उपागत्य श्रमणं भगवन्तं महावीरं वन्दित्वा एवमवादीत्-यत् परं प्रद्योतमापृच्छामि, 30 ततस्त्वत्सकाशे प्रव्रजामीति भणित्वा प्रद्योतमापृच्छति, ततः प्रद्योतस्तस्यामतिमहत्यां सदेवमनुजासुरायां पर्षदि लज्जया न शक्नोति वारयितुं, तस्मात् विसर्जयति ( व्यसृक्षत्), ततो मृगावती प्रद्योतस्य उदयनकुमारस्य निक्षेपनिक्षिप्तं कृत्वा प्रव्रजिता, + सारवेह । * समोसरणे ।+ एतं ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy