SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ उपरिमका સામાન્યથી દેવોનું અવધિક્ષેત્રપ્રમાણ (નિ. ૫૨) वाक्यशेष:, तथा उक्तलक्षणात् - असंख्येयद्वीपोदधिमानात् क्षेत्रात् बहुतरं, उपरिमा एव उपर्युपरिवासिनो देवाः, खल्ववधिना क्षेत्रं पश्यन्तीति वाक्यशेषः, तथा ऊर्ध्वं स्वकल्पस्तूपाद्येव यावत् क्षेत्रं पश्यन्ति, आदिशब्दाद् ध्वजादिपरिग्रहः इति गाथार्थः ॥५१॥ इत्थं वैमानिकानां अवधिक्षेत्रमानमभिधाय इदानीं सामान्यतो देवानां प्रतिपादयन्नाह - संखेज्जजोयणा खलु, देवाणं अद्धसागरे ऊणे । तेण परमसंखेज्जा, जहण्णयं पंचवीसं तु ॥ ५२ ॥ व्याख्या - संख्येयानि च तानि योजनानि चेति विग्रहः, खलुशब्दस्त्वेवकारार्थः, स चावधारणे, अस्य चोभयथा संबन्धमुपदर्शयिष्यामः 'देवानां ' ' अर्धसागरे' इति अर्धसागरोपमे न्यूने आयुषि सति संख्येययोजनान्येव अवधिक्षेत्रमिति । अर्धसागरोपमन्यून एव आयुषि सति, 'ततः परं ' अर्धसागरोपमादावायुषि सति असंख्येयानि योजनानि अवधिक्षेत्रं वैमानिकवर्जदेवानां सामान्यत 10 इति । विशेषतस्तु ऊर्ध्वमधस्तिर्यक् च संस्थानविशेषादवसेयमिति । तथा जघन्यकमवधिक्षेत्रं देवानामिति वर्त्तते, 'पञ्चविंशति: ' तुशब्दस्यैवकारार्थत्वात् पञ्चविंशतिरेव योजनानि, एतच्च दशवर्षसहस्त्रस्थितीनामवसेयं, भवनपतिव्यन्तराणामिति, ज्योतिष्काणां त्वसंख्येयस्थितित्वात् संख्येययोजनान्येव जघन्येतरभेदमवधिक्षेत्रमवसेयमिति, वैमानिकानां तु जघन्यमङ्गुलासंख्येयક્ષેત્રથી વધારે—વધારે જુએ છે. તથા ઊર્ધ્વદિશામાં દેવો પોતપોતાના દેવલોકના સ્તૂપ—જા વગેરે 15 सुधी शुभे छे. ॥५१॥ અવતરણિકા : આ પ્રમાણે વૈમાનિકદેવોનું અવિધક્ષેત્રમાન કહી હવે દેવોનું સામાન્યથી અવિધમાન બતાવે છે 5 ગાથાર્થ ન્યૂન અર્ધસાગરોપમ આયુષ્યવાળા દેવો સંખ્યાતા યોજનોસુધી જુએ છે. અર્ધસાગરોપમાદિ આયુષ્યવાળા દેવો અસંખ્યાત યોજનોસુધી જુએ છે. અને દેવોનું જઘન્ય 20 અધિક્ષેત્ર પચ્ચીસ યોજન હોય છે. टीडार्थ : संख्यात सेवा ते योनो ते संख्यातयो४नो "खलु" शब्६ ४२ अर्थवानो छे. જેના બે રીતે સંબધ હવે જોડીશું, એક – સંખ્યાતયોજનો જ અને બીજો ન્યૂન અર્ધસાગરોપમ જ. (તે આ પ્રમાણે કે જે) દેવોનું ન્યૂન–અર્ધસાગરોપમ આયુષ્ય જ હોય તેઓનું સંખ્યાતયોજનોનું જ અધિક્ષેત્ર હોય છે. અર્ધસાગરોપમાદિ આયુષ્યવાળા એવા વૈમાનિક સિવાયના દેવોનું 25 સામાન્યથી અસંખ્યેયયોજન અધિ—ક્ષેત્ર હોય છે. વિશેષથી ઊર્ધ્વ, અધ અને તિર્યક્ અવધિક્ષેત્ર આકારવિશેષથી જુદું જુદું જાણવું. તથા દેવોને જઘન્ય અવધિક્ષેત્ર પચ્ચીસ યોજનો જ હોય છે. આ પ્રમાણ દશહજારવર્ષના આયુષ્યવાળા એવા ભવનપતિ વ્યંતરદેવોનું જાણવું. જ્યારે જયોતિષ્ઠદેવોનું અસંખ્યવર્ષનું આયુષ્ય હોવાથી ઉત્કૃષ્ટ અને જઘન્યથી સંખ્યાતયોજનો જ અવધિક્ષેત્ર જાણવું. વૈમાનિકદેવોનું જઘન્યાધિક્ષેત્ર 30 ४६. प्राक् प्रतिपादितत्वाद्वैमानिकानामवधेर्नात्र तदधिकारः । ४७. अत्र चतुर्णामपि निकायानां तत्र वैमानिकानां पृथगभिधानाभावात् । ४८. तेषां जघन्येतरस्थित्योरर्धसागरोपमात् न्यूनत्वात् । + पण्णवीसं ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy