SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) अनन्ता एवेति तावद् यावद् एकादिप्रचुरपरमाणुनिर्वृत्तत्वात् सूक्ष्मपरिणाम युक्तत्वाच्च वैक्रियस्याग्रहणयोग्या भवन्ति, एवं प्रदेशवृद्धया प्रवर्धमानाः खल्वग्रहणयोग्या अप्यनन्ता एवेति, ताश्चाहारकस्य अल्पपरमाणुनिर्वृत्तत्वाद् बादरपरिणामोपेतत्वाच्च अग्रहणयोग्या एवेति, एवमाहारकस्य तैजसस्य भाषायाः आनापानयोर्मनसः कर्मणश्च अयोग्ययोग्यायोग्यानां वर्गणानां 5 प्रदेशवृद्ध्युपेतानामनन्तानां त्रयं त्रयमायोजनीयं । __ आह-कथं पुनरिदं एकैकस्यौदारिकादेस्त्रयं त्रयं गम्यत इति, उच्यते, तैजसभाषाद्रव्यान्तरवर्युभयायोग्यद्रव्यावधिगोचराभिधानात् । अथ' अयं द्रव्यवर्गणानां क्रमः, तत्र वर्गणा वर्गो राशिरिति पर्यायाः, तथा 'विपर्यासतो' विपर्यासेन क्षेत्रे' इति क्षेत्रविषयो वर्गणाक्रमो वेदितव्यः, एतदक्तं भवति-एकप्रदेशावगाहिनां परमाणनां स्कन्धानां चैका वर्गणा, तथा द्रिप्रदेशावगाहिना 10 स्कन्धानामेव द्वितीया वर्गणा, एवमेकैकप्रदेशवृद्ध्या संख्येयप्रदेशावगाहिनां संख्येया असंख्येयप्रदेशावगाहिनां चासंख्येयाः, ताश्च प्रदेशप्रदेशोत्तराः खल्वसंख्येया विलय कर्मणो છે તે વૈક્રિય માટે યોગ્ય હોય છે. તે વર્ગણાઓ પણ ૧–૧ પ્રદેશની વૃદ્ધિથી અનંતી હોય છે. ત્યાર પછી અનંતીવર્ગણાઓ અતિપ્રચુર દ્રવ્યોથી બનેલી હોવાથી અને સુપરિમાણવાળી હોવાથી (અર્થાત વક્રિયશરીર માટે જે સૂર્મપરિણામ જોઈએ તેનાથી પણ વધુ સૂક્ષ્મપરિણામવાળાં 5 હોવાથી, વક્રિયશરીર માટે અયોગ્ય હોય છે. આ પ્રમાણે પ્રદેશવૃદ્ધિથી વધતી અગ્રહણયોગ્ય અનંતવર્ગણા છે. તે અલ્પપરમાણુથી બનેલી વળી બાદર પરિણામવાળી હોવાથી આહારક માટે પણ અગ્રહણયોગ્ય છે આ પ્રમાણે આહારક, તેજસ, ભાષા, શ્વાસોચ્છવાસ, મન એન કામણું માટે અયોગ્ય, યોગ્ય, અયોગ્ય એમ ત્રણ પ્રકારે અનંતીવર્ગણાઓ હોય છે. ' ' શંકા : દારિક વગેરે દરેકના આ પ્રમાણે ત્રણ-ત્રણ પ્રકાર છે એવું તમે કેવી રીતે 20 જાણું ? સમાધાન : તેજસ–ભાષાદ્રવ્યોની વચ્ચે રહેલા દ્રવ્યો ઉભય તૈિજસભાપા)ને અયોગ્ય દ્રવ્યો અવધિના વિષય હોય છે એવું કહેલું હોવાથી આ વાત સિદ્ધ થાય છે. (આશય એ છે કે તૈજસ–ભાષાની વચ્ચેના દ્રવ્યો ઉભયને અયોગ્ય કહ્યા હોવાથી એ સિદ્ધ થાય છે કે દરેક યોગ્ય વર્ગણાની પૂર્વે અને પછી, અયોગ્ય વર્ગણા છે જ). આ દ્રવ્યવર્ગણાઓનો ક્રમ બતાવ્યો. વર્ગણા 25 શબ્દના રાશિ, સમુદાય વગેરે અર્થો જાણવા. આ ક્રમથી તદન ઉંધા ક્રમે ક્ષેત્રવિષયક વર્ગણાઓ જાણવી. કહેવાનો આશય એ છે કે એક પ્રદેશમાં રહેનાર પરમાણુ અને સ્કંધોની એક વર્ગણા (અર્થાત્ સંપૂર્ણ લોકમાં એક પ્રદેશમાં રહેનારા એવા જેટલા પરમાણુઓ છે અને જેટલા સ્કંધો છે તે બધાનો એક સમુદાય ક્ષેત્રને આશ્રયીને એક વર્ગણા કહેવાય છે) બે પ્રદેશને વ્યાપીને રહેનાર સ્કંધોની બીજી વર્ગણા, આ પ્રમાણે એક—એક 30 ક્ષેત્રપ્રદેશની વૃદ્ધિથી સંખ્યાતાપ્રદેશોમાં વ્યાપીને રહેનાર સ્કંધોની સંખ્યાતીવર્ગણાઓ અને અસંખ્યાતી પ્રદેશરાશિને વ્યાપીને રહેનાર કંધોની અસંખ્યાતીવર્ગણાઓ હોય છે. આવી એક–એક પ્રદેશની વૃદ્ધિવાળી અસંખ્યાતીવર્ગણાઓ ઓળંગી કાર્યણશરીરને યોગ્ય + તિપ્રચુર | | ગુરુત્વાન્ ! માનપાનયો: - તથા નં. ૪-૧-૬ I
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy