SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ જ આવશ્યક નિર્યુક્તિ - હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) स्वावगाहनया द्वितीयं, एवं प्रतरोऽपि द्विभेदः, श्रेण्यपि द्विभेदा, तत्र आद्याः पञ्च प्रकारा अनादेशाः, क्षेत्रस्याल्पत्वात् वचित्समैयविरोधाच्च, षष्ठः प्रकारस्तु सूत्रादेश इति, ततश्चासौ श्रेणी अवधिज्ञानिनः सर्वासु दिक्षु शरीरपर्यन्तेन भ्राम्यते, सा च असंख्येयान् अलोके लोकमात्रान् क्षेत्रविभागान् व्याप्नोति, एतावदवधिक्षेत्रं उत्कृष्टमिति, सामर्थ्यमङ्गीकृत्यैवं प्ररूप्यते, एतावति 5 क्षेत्रे यदि द्रष्टव्यं भवति तदा पश्यति न त्वलोके द्रष्टव्यमस्ति इति गाथार्थः ॥३१॥ एवं तावज्जघन्यमुत्कृष्टं चावधिक्षेत्रमभिहितं, इदानीं विमध्यमप्रतिपिपादयिषया एतावत्क्षेत्रोपलम्भे चैतावत्कालोपलम्भः, तथा एतावत्कालोपलम्भे चैतावत्क्षेत्रोपलम्भ इत्यस्यार्थस्य प्रदर्शनाय चेदं गाथाचतुष्टयं जगाद शास्त्रकार: ___अंगुलमावलियाणं, भागमसंखिज्ज दोसु संखिज्जा । 10 કલ્પનાથી લીધો છે. બાકી અગ્નિકાયના જીવોની જેટલી સંખ્યા હોય તેટલા પ્રમાણ આકાશપ્રદેશોને ઉપરોક્ત પદ્ધતિથી ગોઠવી તે દરેક આકાશપ્રદેશોમાં એકેક જીવ મૂકી ચોરસઘન તૈયાર થાય છે આજ પ્રમાણે બીજી રચના પણ જાણવી પરંતુ તેમાં એટલો જ ફેરફાર કરવો કે દરેક જીવને પોત-પોતાના શરીર પ્રમાણ આકાશપ્રદેશમાં સ્થાપવા અર્થાત અસંખ્ય આકાશપ્રદેશમાં એકેક જીવન સ્થાપી ચોરસઘન રચવું. આ જ પ્રમાણે પ્રતર અને શ્રેણિમાં પણ બે—બે ભેદ પાડતા કુલ છ રચનાઓ 15 થશે. તેમાં પ્રથમ પાંચ રચનાઓ ખોટી છે કારણ કે આ રીતે સ્થાપેલા જીવો અસત્કલ્પનાએ ભમાવતા જેટલા ક્ષેત્રને સ્પર્શે છે તે ક્ષેત્ર ખૂબ જ નાનું પડે છે જયારે અવધિજ્ઞાનનું ક્ષેત્ર એના કરતા ઘણું અધિક છે. અને ક્યાંક આગમવિરોધ પણ આવે છે. (જેમકે, પ્રથમ રચનામાં કહ્યું કે દરેક જીવને એકેક આકાશપ્રદેશમાં સ્થાપવા, પરંતુ જીવ ઓછામાં ઓછા અસં. આકાશપ્રદેશમાં જ રહી શકે છે. એવું આગમમાં કહેલું હોવાથી આગમવિરોધ આવે એ પ્રમાણે વિ.આ ભાષ્ય ગા.નં. ૬૦૧માં કહેલ છે.) 20 છેલ્લી છઠ્ઠી રચનામાં જીવોને પોત-પોતાનું શરીર જેટલા આકાશપ્રદેશમાં રહેતું હોય તેટલા આકાશપ્રદેશમાં સ્થાપી તેની એક શ્રેણી બનાવી ચારે દિશામાં અવધિજ્ઞાનીના શરીરન્ત ભાગથી ભમાડતાં જેટલું ક્ષેત્ર સ્પર્શે તેટલું ક્ષેત્ર અવધિજ્ઞાનનું ઉત્કૃષ્ટક્ષેત્ર જાણવું. તે ક્ષેત્ર અલોકમાં અસંખ્યય લોકપ્રમાણ થાય છે. આ ક્ષેત્રપ્રમાણ અવધિજ્ઞાનના સામર્થ્યને આશ્રયી જાણવું, અર્થાત્ આટલા ક્ષેત્રમાં જો જોવા યોગ્ય કોઈ વસ્તુ હોત તો જોત, પણ અલોકમાં કોઈ વસ્તુ હોતી નથી. II૩૧II. 25 અવતરણિકા : આ પ્રમાણે જઘન્ય અને ઉત્કૃષ્ટ અવધિક્ષેત્ર કહ્યું. હવે મધ્યમક્ષેત્રને બતાવવાની ઇચ્છાથી આટલા ક્ષેત્રને જોતી વ્યક્તિ આટલા કાલને જુએ છે અને આટલા કાલને જોતી વ્યક્તિ આટલા ક્ષેત્રને જુએ છે.” આ અર્થને બતાવવા શાસ્ત્રકાર ચારગાથાને કહે છે : ગાથાર્થ : અવધિજ્ઞાની અંગુલ અને આવલિકાના અસંખ્ય ભાગને અને બંનેના ३४. शरीरद्वारेत्यर्थः । ३५. असंख्याकाशप्रदेशानन्तरेणावगाहनाऽभावात् इति मलधारिहेमचन्द्र30 પતિઃ | ૩૬. વિષયવૈવિધેરત્નો ૨ તાદશદ્રવ્યામવીમવામાનતાદ્રોપનિરીશ્વરVITયાદ | - રૂ૭. નો તુ સૂક્ષ્મસૂક્ષ્મતરાવસ્તુનેન સામર્થ્યવૃદ્ધિઃ | (વિશેષાવશ્ય ગાથા ૬ ૦૬ ) ૨૮. વાપેક્ષિતનધામધ્યમોષ્ટવીત્ |
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy