SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ६४ ભર્તુહરિકત નર ગ્રાહ્યગ્રાહ્ય વિચાર :: પ્રશ્નથી અને ઉત્તરથી પુરુષને કરવા લાયક અને ન કરવી લાયક શું છે? તે કહે છે. शार्दूलविक्रीडितबृत्त को लाभो गुणिसंगमः किमसुखं प्रातरैः संगतिः __ का हानिः समयच्युतिनिपुणता का धर्मतत्त्वे रतिः। . । कः शूरो विजितेन्द्रियःप्रियतमा काऽनुव्रता किं धनं विद्या किं सुखमप्रवासगमनं राज्यं, किमाक्षाफलम् ॥ પ્ર-લોભ ? ઉ-ગુણવાનને સમાગમ જ લાભ છે. પ્ર-દુઃખ ક્યું? ઉમૂખને સમાગમ એ જ દુખ છે. પ્ર-હાનિ કઈ? ઉં–સમય ભૂલી જ એ જ હાનિ છે. (એટલે માણસે વખતે વખત સાવધાનીથી રહેવું જોઇએ). પ્ર-ચતુરાઈ કઈ? ઉ–ધર્મમાં પ્રીતિ રાખવી એ જ ચતુરાઈ છે. પ્ર-થર કે? ઉ–જે જિતેંદ્રિય હોય તે શૂર કહેવાય છે. પ્ર-અતિ પ્રિય શ્રી કઈ? હું-જે પતિને અનુસરે તે અતિ પ્રિય સ્ત્રી સમજવી. પ્ર-ધન કયું? ઉ-વિઘા જ ધન છે. પ્ર-સુખ શું? ઉ-પરદેશ ન જવું એ જ સુખ છે. પ્રખ્યાજ્ય કયું? ઉ–જેમાં આજ્ઞાને અમલ થાય તે રાજ્ય કહેવાય. એશ્લે જે રાજ્યથી આજ્ઞા સફળ થાય, તેવું રાજ્ય કરવું. ૧૦૧
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy