SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ નતિશ अकोचस्तपसः क्षमा प्रभवितुर्धर्मस्य निब्यांजता सर्वेषामपि सर्वकारणमिदं शीलं परं भूषणम्॥८०॥ સૌજન્ય મેટાઇને શેાભાવે છે. (સુજનતા વિના મેટાઇ શાભતી નથી); વાકસંયમ (વાણી નિયમમાં રાખવી) એ શૌયને શેાભાવનાર છે. ( વાણીથી પેાતાનાં પરાક્રમનાં વખાણુ કરવાં નહીં); જ્ઞાનનું ભ્રષણ શાંતિ છે (તત્ત્વજ્ઞાન થાય ત્યારે શાંતિ અવશ્ય રાખવી જોઇએ ); નમ્રતા શાસ્ત્રનાં શ્રવણને શેાભાવે છે. (શાસ્રશ્રવણથી નમ્રતા અવશ્ય મેળવવી ોઇએ); સત્પાત્રને દાન આપવું એ ધનને શેાભાવે છે. (જો ધન હાય તે। અવશ્ય સત્પાત્રને દાન આપવું); ક્રોધ ન કરવા એ તપને શેાભાવે છે. (તપ કરનારે ક્રાય ન કરવા જોઇએ); ક્ષમા સમર્થ પુરુષને શૈાભાવે છે. (સમર્થ પુરુષ ક્ષમા રાખવી નેઇએ); નિષ્કપટપણું ધર્મને શેાભાવે છે. (દંભથી ધર્માચરણ કરવું નહીં); સુજનતા વગેરે સર્વ ગુણાનું કારણ શીલ* એ જ પરમ ભૂષણ છે. ૮૦ ૯ દેવ પ્રશંસા પ્રકરણ ૮૧–૯૦ પ્રારબ્ધ પ્રતિકૂલ હાય તેા પરાક્રમ વ્યર્થ થાય છે, એપર ધંનું દૃષ્ટાંત. शार्दूलविक्रीडितवृत्त नेता यस्य बृहस्पतिः प्रहरणं वज्रं सुराः सैनिकाः स्वर्गो दुर्गमनुग्रहः किल हरेरैराघतो वारणः । ૧ બ્રહ્મચતા, ૨ દેવપિતૃભક્તતા, ૩ સામ્યતા, ૪ અપરાતાપિતા, ૫ અનસૂયુતા, ૬ મૂક્તા, ૭ અપા, ૮ મત્રતા, E પ્રસાદિત્ય, ૧૦ કૃતજ્ઞતા, ૧૧ નારણ્યતા, ૧૨ ક્રાણ્યતા અને ૧૩ પ્રશાંતિ આ પ્રમાણે ધમ શાસ્ત્રમાં તેર પ્રકારનું ચાલ કહેવું
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy