SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશતક લેાકેાત્તર વ્યક્તિઓનું જન્મસાફલ્ય धरावृत्त ખાતઃ जातः कूर्मः स एकः पृथुभुवनभरायार्पितं येन पृष्ठ श्लाघ्यं जन्म ध्रुवस्य भ्रमति नियमितं यत्र तेजस्विचक्रम् । सञ्जातव्यर्थ पक्षाः परहितकरणे नोपरिष्टान्न चाधो ब्रह्माण्डोदुम्बरान्तर्मशकवदपरे जन्तवो जातनष्टाः ॥६८ જેમણે પેાતાની પીઠ પર ચૌદ ભુવનેાના વિપુલ ભાર ધારણ કર્યાં તે કૂર્માવતારી ભગવાન એક જ થયા હતા. જેના પર તેજસ્વી ગ્રહનક્ષત્રાદિનું ચક્ર અર્થાત્ શિશુમારનામક ગ્રહનક્ષત્રમંડલ નિયમિત ભમે છે તે ધ્રુવના જન્મ પ્રશંસનીય છે. પરાપકાર કરવાની બાબતમાં અસમર્થ અની ગયેલા પક્ષવાળા અન્ય પ્રાણીએ ધ્રુવની પેઠે ઊપલા ભાગમાં અને કૂર્મની પેઠે નીચલા ભાગમાં પણ રહી શકતા નથી. પણ તેઓ બ્રહ્માંડપ ઉદુમર વૃક્ષપરનાં કળાની અંદરનાં મગતરાંઓની પેઠે જાતનષ્ટ હૈાય છે. ૬૮ સજ્જનતાનક ગુણા તૃષ્ણા વગેરે તજવાથી સજ્જનપણું આવે છે, એ સબધે મનુષ્યા પ્રતિ ઉપદેશ, शार्दूलविक्रीडितवृत्त तृष्णां छिन्धि भज क्षमां जहि मदं पापे रतिं मा कृथाः सत्यं ब्रूह्यनुयाहि साधुपदवीं सेवस्व विद्वज्जनम् । मान्यान्मानय विद्विषोऽप्यनुनय प्रच्छादयं स्वान्गुणान कीर्ति पालय दुःखिते कुरु दयामेतत्सतां चेष्टितम् ॥ ६९ ॥ તૃષ્ણાને છેદે, ક્ષમાનું સેવન કરા, મદને તો, પાપમાં પ્રીતિ ન રાખા, સત્ય મેલેા, સજ્જનના માર્ગને અનુસરા, १' प्रख्यापय प्रश्रयं' इति पाठान्तरम् । २ 'लक्षणम्' इति पाठान्तरम्
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy