SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશતક ર૭ છે, કે કૂવામાંથી ભરીએ વા સમુદ્રમાંથી ભરી પણ થામાં તે જેટલું જળ માતું હોય તેટલું જ માય. ૪ તાત્પર્ય–લાભ થ પ્રારાધીન છે, માટે ધનની ઈચ્છાવાળા પુરુષે ધનવાનની પાસે લાચારી કરવી નહીં. પ દુજનનિંદા પ્રકરણ ૪૧-૧૦ દુર્જનનું સ્વાભાવિક લક્ષણ કહે છે. द्रुतविलंबितवृत्त . अकरुणत्वमकारणविग्रहः परधने परयोषिति च स्पृहा । स्वजनबन्धुजनेष्वसहिष्णुता प्रकृतिसिद्धमिदं हि दुरात्मनाम४१ સર્વ પ્રાણીઓ ઉપર નિર્દયપણું, કારણ વિના કજીએ, , પરધનની તથા પરસ્ત્રીની ઈચ્છા અને પિતાના સંબંધીઓનું ; *નિઃસ્વાર્થ ઉદારતા મારે આશ્રિત માણસ માગે તો જ આપું, એવી પ્રતિજ્ઞા ન કરવી, એ પર મેઘા ક્રિત.. मनुष्टुभवृत्त त्वमेव चातकाधारोऽसीति केषां न गोचरः। : किमम्भोदवराऽस्माकं कार्पण्योक्तिं प्रतीक्षसे ॥. હે શ્રેષ્ઠ મેઘ ! ગરીબાઈનાં અમારાં વચનની શા માટે રાહ જુવે છે? કારણ કે તું જ ચાતકને-બપૈયાનો આધાર છે, એમ કોણ નથી જાણતું? અર્થાત્ સર્વ જાણે છે. ' તાત્પર્યા–પિતાના આશ્રિત માણસની ગરીબાઈનાં વચનની રાહ જોવી ઉચિત નથી. _ \ * * બધા પાસે દીનતા કહેવી નહિ . પુરુષે કોઈની પાસે ગરીબાઈનું વચન' કહેવું નહીં. એ પર ચાતકની અન્યોક્તિ. :
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy