SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશતક ગુઠ્ઠમત્ત जयन्ति ते सुकृतिनो रससिद्धाः कवीश्वराः। नास्ति येषां यशःकाये जरामरणजं भयम् ॥२०॥ .. શૃંગાર વગેરે રસેની સિદ્ધિવાળા અને પુણ્યવાનું એવા મેટા મેટા કવિએ સર્વથી ઉત્તમ છે, કે જેઓનાં કીર્તિરૂપી શરીરને જરા–ઘડપણનો કે મરણને ભય નથી.૨૦ તાત્પર્ય–જેમ સિદ્ધ પુરુષોના રસૈષધના સેવનથી મનુષ્યદેહને ઘડપણનો તથા મરણનો ભય દૂર થાય છે અને તેને નાશ થત નથી, તેમ શૃંગાર વગેરે રસથી પૂર્ણ કાવ્યથી ઉત્પન્ન થયેલી કવિઓની કતિ કે દિવસે પણ નષ્ટ થતી નથી." ૩ માનશૌર્યપ્રશંસા પ્રકરણ ૨૧-૩૦ (ટેકીલા માનધન પુરુષો કોણ હોય છે?) અત્યંત દુઃખ પામેલ માની પુરુષ, પોતાની મોટાઈથી વિરુદ્ધ એવું નીચ કર્મ કરતો નથી, તે પર સિંહની અન્યોક્તિ શાસ્ત્રવિકતવૃત્ત क्षुत्क्षामोऽपिजराकृशोऽपि शिथिलप्रायोऽपि कष्टां दशा मापन्नोऽपि विपनदीधितिरपि प्राणेषु नश्यत्स्वपि। मत्तेभेन्द्र विभिन्नकुम्भपिशितग्रासैकबद्धस्पृहः । कि जीणं तृणमत्ति मानमहतामग्रेसरः केसरी ॥२१ - ભૂખથી દુર્બળ થઈ ગયેલું હોય તેપણું, ઘડપણથી કૃશ થયેલો હોય તોપણ, ક્ષીણ શક્તિવાળે થયેલ હોય ક ભગવપા ભગવાનની કૃપાથી જ સદાચરણું પુત્ર વગેરેથી યુક્ત થવાય છે, બીજે પ્રકારે થવાતું નથી. शार्दूलविक्रीडितवत्त सूनुःसश्चरितः सती प्रियतमा स्वामी प्रसादोन्मुखः खिग्धं मित्रमवश्वका परिजनो निष्केशलेश मनः।
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy