SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક ગ્લા માટ માટા આગમગીચાઓવાળા માર્ગમાં મને ભિક્ષા કઇ દુષ્પ્રાપ્ય નથી, આખી પૃથ્વી કળાથી સંપૂર્ણ છે અને વજ્રને માટે પણ હસ્તીનું તથા મૃગનું સુંદર ચર્મ છે; આ પ્રમાણે જ્યારે સુખા વડે અથવા દુઃખા વડે સરખું પરિણામ આવે છે ત્યારે ત્રિનેત્ર મહાદેવના ત્યાગ કરી, લગાર ધન મળવાથી મદાંધ થઇ ગયેલા ધનોને તે કાણુ નમવા જશે! ૧૨ ધિક્કારને પાત્ર ક્રાણ છે? शार्दूलविक्रीडितवृत्त नो खड्गप्रविदारिताः करटिनो नोद्वेजिता वैरिणस्तन्वङ्गया विपुले निबद्धफलके न क्रीडितं लीलया । नो जुष्टं गिरिराजनिर्झर झणज्झंकारकारं वयः कालोऽयं परपिण्डलोलुपतया काकैरिव प्रेरितः ॥ १३॥ હસ્તીઓને ખડૂગથી ચીરી નાંખ્યા નહીં; વૈરીઓને હરાવ્યા નહીં; નાજુક અંગવાળી સ્રીની સાથે વિશાળ હિડાળા પર લીલાપૂર્વક ક્રીડા કરી નહીં તથા ગિરિરાજના અણુકાર કરતા જીરાએના જેવું અણકારા કરતું ઉછળતું યોવન પણ ન ભાગવ્યું; પણુ કાગડાઓની પેઠે પરના આપેલા ભેાજનપુર આશા રાખતાં કાળ નિગમન કર્યાં. (આવા જીવિતને ધિક્કાર છે). ૧૩ લેાજ કરવેશ નહિ, पृथ्वीवृत्त परिभ्रमसि किं वृथा क्वचन चित्त विश्राम्यतां स्वयं भवति यद्यथा भवति तत्तथा नान्यथा । अतीतमपि न स्मरन्नपि च भाव्यसङ्कल्पयशतर्कितगमागमाननुभवस्व મોનાનિદ્ llll હુ ચિત્ત! શું કરવા આમ વૃથા ભ્રમણ કરે છે? ઢાઇ પણ સ્થાને વિસામે લે. જે જેની મેળે થવાનું હાય છે
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy