SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ભર્તૃહરિકૃત शार्दूलविक्रीडितवृत्त : काशीयं समलंकृता निरुपमस्वर्गापगासंभवस्थूलोत्तारतरंग विन्दुविलसन्मुक्ताफलश्रेणिभिः । चञ्चच्चञ्चलचञ्चरीकनिकरश्यामाम्बरा राजते कासारस्थविनिद्रपद्मनयना विश्वेश्वरप्रेयसी ॥ ९५ ॥ શ્રીશંકરને અત્યંત પ્રિય એવી આ કાશીપુરી અલૌકિક છે, તે ગંગાનદીમાં ઉછળતા મેાટા મેાજાએાનાં બિંદુરૂપી શેાભાયમાન મુક્તાફળની માળાએથી શણગારેલી છે. તેણે દેીપ્યમાન ચંચળ ભ્રમરમંડળરૂપી શ્યામ એઢણી ઓઢેલી છે; અને જ્યાં ત્યાં આવેલાં તળાવામાં ખીલેલાં ક્રમળેા તેમનાં નેત્રાની શેાભાને ધારણ કરી રહ્યાં છે. ૫ ૧૦ ૐ વધાવૃત્ત : वह्निप्राकारबुद्धिं जनयति वलभीवासिनां नागराणां गन्धारण्यप्रसूतस्फुटकुसुमचयः किंशुकानां शुकानाम् । चश्र्वाकारो वसन्ते परमपदपदं राजधानी पुरारेः साकाश्याराम रम्या जयति मुनिजनानन्दकन्दैकभूमिः॥९६॥ જ્યાં વસંત ઋતુમાં ગન્ધારણ્ય વિશે પ્રખ્રુશ્ર્વિત થયેલા ખાખરાનાં પુષ્પાના સમૂહ અગાસી પરના માળિયામાં નિવાસ કરનારા નાગરિક જનાને અગ્નિની જ્વાળાસમાન જણાય છે, અથવા પાપટાની ચાંચ સમાન જણાય છે, તે મુનિજનેને આનંદ આપનારી, ઉદ્યાના વડે રમણીય લાગતી શ્રીશંકરની રાજધાની કાશીપુરી આ પૃથ્વી પર સર્વોત્કૃષ્ટતાથી જય પામે છે. ૯૬
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy