SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાનશતક * બધાવૃત્ત : (ગંગામાહાત્મ્ય) वेदो निर्वेदमागादिह नमनभिया ब्राह्मणानां वियोगाद्वैयासिक्यो गिरोऽपि क्वचिदपि विरलाः साम्प्रतं सन्ति देशे । इत्थं धर्मे विलीने यवनकुलपतौ शासति क्षोणिबिंबं नित्यं गंगावगाहाद्भवति गतिरितः संसृतेरर्थसिद्धौ ॥ ८१ ॥ જ્યારથી યવન રાજાએ આ ભરતભૂમિપર રાજ્ય કરવા લાગ્યા છે, ત્યારથી જ મારે યવનાને પ્રણામ કરવા પડશે”, એવી ખીકથી વેદેએ ખિન્ન થઈને સંન્યાસ ધારણ ક્યાં છે. વિદ્વાન્ બ્રાહ્મણાને અભાવે વેદવ્યાસે રચેલાં પુરાણા પણ હમણાં કાઈક જ દેશમાં જોવામાં આવે છે. આવી રીતે યવન રાજાએ પૃથ્વી ઉપર રાજ્ય કરવા લાગ્યા ત્યારથી ધર્મના નાશ થયા છે. માટે હુવે નિત્ય ગંગામાં સ્નાન કરવાથી આ સંસારમાંથી ઉદ્ધારરૂપ અને માક્ષરૂપ સદ્દગતિની સિદ્ધિ થાય છે. ૮૧ - હાવરાવૃત્ત : गंगा गंगेति यस्याः श्रुतमपि पठितं केनचिन्नाम मात्र दूरस्थस्यापि पुंसो दलयति दुरितं प्रौढमित्याहुरेके । सा गंगा कस्य सेव्या न भवति भुवने सज्जनस्यातिभव्या ब्रह्माण्डं प्लावयन्ती त्रिपुरहरजटामण्डलं मण्डयन्ती ॥८२॥ જે મનુષ્ય દૂર બેઠાં બેઠાં પણુ ‘ill inr' એમ ગગાજીના નામનું શ્રવણ કરે અથવા તેા મુખેથી ગંગાજીના નામનું ઉચ્ચારણ કરે તે પશુ તેના પ્રચંડ પાપના ગંગા નાશ કરે છે, આમ મુનિએ કહે છે. શંકરની જટાજુટને શાણા આપનારાં અને બ્રહ્માંડને આપ્લાવન કરનારાં તે મહામંગલમૂર્તિ ગંગાને જગતમાં કયા સત્પુરુષ સેવે નહિ? દર
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy