SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશતક शार्दूलविक्रीडितवृत्त । शान्तिश्चेद्वचनेन किं किमरिभिःक्रोधोऽस्ति चेदेहिनां शातिश्चेदनलेन किं यदि सुहृदिव्यौषधैः किं फलम् । किं सपैयदि दुर्जनाः किमु धनैर्विद्याऽनवद्या यदि बीडाचेत्किमु भूषणैः सुकविता यद्यस्ति राज्येन किम् ॥१७॥ જે ક્ષમા હોય તો મધુર વચનનું શું પ્રયોજન છે? (કારણ કે ક્ષમાથી જ સઘળું જગત પ્રસન્ન થાય છે.) મનુબેને જે ક્રેધ હોય તે શત્રુઓનું શું પ્રયજન છે? (કારણ કે શત્રુઓનું સઘળું કામ ક્રોધ જ કરે છે.) જે સ્વજ્ઞાતિ હોય તે અગ્નિનું શું પ્રયોજન છે? કારણ કે તાપ વગેરે અગ્નિનું કાર્ય સ્વજ્ઞાતિ જ કરે છે.) જે મિત્ર હોય તે ઉત્તમ ઔષધોનું શું પ્રજન છે? (કેમકે મિત્ર જ શરીરમાં સુખ કરે છે.) જે દુષ્ટ પુરુષે હોય તે સર્વેનું શું પ્રયોજન છે? (કારણ કે પ્રાણનાશ વગેરે કાર્ય દુષ્ટ પુરુષો જ કરે છે.) જે શુદ્ધ વિદ્યા હોય તે દ્રવ્યનું શું પ્રીજન છે? (કારણ કે વિદ્યાથી જ દ્રવ્યાદિ સુખ થાય છે.) જે લાજ હોય તે ઘરેણાંનું શું કામ છે? (કારણ કે લાજ જ મનુષ્યને શેભાવે છે.) જો સારી કવિતા કરવાની શક્તિ હોય તે રાજ્યનું શું કામ છે? (કારણ કે કવિતાથી જ રાજ્યનું સુખ મળે છે.) ૧૭ લોકપ્રિયતાનું કારણ ગ્ય કાર્ય કરનાર મનુષ્યમાં નીતિને માર્ગ રહે છે. शार्दूलविक्रीडितवृत्त दाक्षिण्यं स्वजने दया परजने शाठयं सदा दुर्जने प्रीतिः साधुजने नयो नृपजने विद्वज्जनेष्वार्जवम् ।
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy