SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ભર્તુહરિકૃતિ હે સંસારી જીવ! તને એ કલેશરપી સમુદ્ર તરવાની ઈચ્છા થતી હોય, તે તું જ્યાં જ્યાં ઉભા હતા ત્યાં ત્યાં તારે તારા હૃદયને શ્રીવિષ્ણુનું ધ્યાન ધરવામાં પરાયણું કરવું. કારણ કે મેઘસમાન કાંતિવાળા વિષ્ણુ ત્રણ ભુવનના પતિ છે, નિત્ય આનંદની મૂર્તિ છે, અને લક્ષ્મીજીના ચિત્તરૂપી કુમુદને વિકાસ કરવામાં ચન્દ્રસમાન છે. ૧૯ : શાર્દૂલવિક્રીતિવૃત્તઃ कामादित्रिकमेव मूलमखिलक्लेशस्य मायोद्भव मानामिति देवमौलिविलसद्भाजिष्णुचूडामणिः । श्रीकृष्णो भगवानवोचदखिलप्राणिप्रियो मत्प्रभुयस्मात्तत्रिकमुद्यतेन मनसा हेयं पुमार्थिना ॥ २०॥ દેના મુકુટ વિષે ચળક્તા દેદીપ્યમાન ચૂડામણિ (મુકુટરત્ન)રૂપ, સર્વ પ્રાણુઓને પ્રિય, મારા પ્રભુ એવા શ્રીકૃષ્ણ ભગવાન મનુષ્યને ઉપદેશ કરે છે, કે પુરુષાર્થ સંપાદન કરવાની ઈચ્છાવાળાએ માયાથી ઉતપન્ન થયેલા, સંપૂર્ણ કલેશનાં મૂલપ, કામ, ક્રોધ ને લેભ એ ત્રણ. વસ્તુને સાવધાન મનથી ત્યાગ કરી દે. ૨૦ (પરમાત્મા પણ માયાના સંબંધથી લક્ષ્મીપતિ થયા છે.) :शार्दूलविक्रीडितवृत्त : कामस्यापि निदानमाहुरपरे मायां महाशासनां निश्चित्कां सकलप्रपश्चरचनाचातुर्यलीलावतीम् । यत्संगाद्भगवानपि प्रभवति प्रत्यङ्महामोहहा श्रीरङ्गो भवनोदयावनलयव्यापारचक्रेऽक्रियः॥२१॥ કેટલાએક જ્ઞાનીઓ કહે છે, કે માયા મહાસત્તા ધરાવનારી છે અને ચૈતન્યરહિત હોવા છતાં પણ સર્વ જગતને
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy