SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ अमरयोगीन्द्रराजर्षिप्रवरश्रीभर्तृहरिकृत विज्ञान शतक વૈરાગ્યનું વર્ણન કર્યા પછી રાજર્ષિકવર ભર્તુહરિ વિજ્ઞાનનું વર્ણન કરે છે. | મંગલાચરણ ૪ મજિનીવૃત્તઃ - विगलदमलदानश्रेणिसौरभ्यलोभो. पगतमधुपमालाव्याकुलाकाशदेशः। अवतु जगदशेषं शश्वदुप्रात्मदर्पो વિપુછપરિત્તિો કશુપsો રાઃ | | મેટા ઘેરાવાવાળા દંકૂશળથી ભયંકર સુંઢવાળા, કુમ્ભસ્થળમાંથી ઝરતા સ્વછ મદની ધારાની સુગંધને લેભ આવેલા ભમરાના મંડળવડે આકાશના પ્રદેશને છાઈ દેતા, મહા ઉગ્ર અભિમાનવાળા, ગણપતિ સર્વ જગતનું નિત્ય રક્ષણ કરો. ૧ તાત્પર્ય-વિજ્ઞાન એટલે પરબ્રહ્મના સ્વરૂપનું જે જ્ઞાન, તેની આ શતકમાં વૈરાગ્યમિશ્ર ઉપદેશના ઉદ્દગારો દ્વારા વિવેકીઓનાં મનમાં દઢતા કરાવવાને રાજર્ષિપ્રવર - હરિએ પ્રયત્ન કર્યો છે.
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy