SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યશતક સુખથી સુવે છે. ( આ શ્લેકનાં પદમાં શ્લેષ છે. વિરતિ એટલે વૈરાગ્ય અને વિશેષ પ્રીતિવાળી સ્ત્રી.) ૯૪ * અવભિક્ષા માગી ભોજન કરવું સ્વીકારે, એવા ગુણવાળો પુરુષ જગતમાં દુર્લભ છે. शार्दूलविक्रीडितवृत्त भिक्षाशी जनमध्यसंगरहितः स्वायत्तचेष्टः सदा दानादानविरक्तमार्गनिरतः कश्चित्तपस्वी स्थितः। रथ्याक्षीणविशीणजीर्णवसनः संप्रोतकथाघरो निर्मानो निरहंकृतिः शमसुखाभोगैकबद्धस्पृहः ॥१५॥ "गता मोहोऽस्माकं स्मरकुसुमबाणव्यतिकरज्वरज्वाला शान्ता तदपि न वराकी विरमति ॥ આ બાળા નીલ કમળની કાતિને ચેરનારાં ચક્ષુથી મારા તરફ એકસરખી જુવે છે, પણ તેથી શું? કારણ કે અમારો મેહ જતો રહે છે અને કામદેવનાં પુષ્પબાણથી ઉત્પન્ન થતી જવરવાળા પણ શાંત પડી ગઈ છે, તથાપિ આ તુચ્છ સ્ત્રી કેમ જંપતી નથી? - તાત્પર્ય-અમારે મેહ ઉતરી ગયું છે, એટલું જ નહિ, પણ કામવર પણ અમને આવતા નથી, તે પછી આ બાળા શું કરવાને માટે અમથી અમારા તરફ જુવે છે? સાર–અમારો વિરાગ્ય દઢ છે, એટલે સ્ત્રીનાં કટાક્ષ અમને વાગનાર નથી. (આ લોક શૃંગારશતકમાં ૬૩ મે છે. ) *शादूलविक्रीडितवृत्त त्रैलोक्याधिपतित्वमेव विरसं यस्मिन्महाशासने तल्लुब्ध्वाऽऽसनवस्त्रमानघटने भोगे रति मा कृथाः। भोगः कोऽपि स एक एव परमो नित्योदितो जृम्भते यत्स्वादाद्विरसा भवन्ति विषयास्त्रैलोक्यराज्यादयः॥ 9
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy