SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ વિરાગ્યશતક ૩૯ ભારથી નમેલી એવી અમે સ્ત્રીઓ પણ નથી, તે પછી રાજદ્વારમાં અમને તે કેણ ગણે?* ૫૬ “અર્થાત્ રાજાને ત્યાં નટ, વિટ, ગવિયા, દેહી પુરુષે અને મેટાં સ્તનવાળી સ્ત્રીઓનો આદર સત્કાર થાય; હવે અમે તે એમાંના એકકે નથી, તે પછી અમારો ત્યાં કાણુ ભાવ પૂછે? રાજદ્વારમાં વિદ્વાનને સત્કાર નથી, પણ ઉપર ગણાવ્યા તેવા દુર્ગણીઓ અને ગણિકાઓનાં જ માન હોય છે.* * આ જ ભાવ જુઆ અંગ્રેજીમાં What is Rome to me, what business have I there, I who can neither lie, nor falsely swear, Nor praise my patron's undeserving rhymes. (Ancient classics) મિતેલંગ આ શ્લોકને અમાનિતા સેવકનું વચન કહે છે. 1 અવ૦–ઉત્તરોત્તર વિદ્યાનો નાશ થતો જાય છે. વિત્તિળવૃત્ત * पुरा विद्वत्तासीदुपशमवतां. क्लेशहतये गता कालेनासौ विषयसुखसिद्धय विषयिणाम् । इदानीं तु प्रेक्ष्य क्षितितलभुजः शास्त्रविमुखानही कष्टं सापि प्रतिदिनमधोधः प्रविशति ॥ પૂર્વે વિદ્વત્તા શાન્તિવાળાઓના કલેશને નાશ કરવા માટે હતી. એ વિદ્વત્તા કાળ જતાં અનુરાગીઓની વિષયસુખની સિદ્ધિને માટે થઈ રહી અને હાલ તે પૃથ્વી પાલને શાસ્ત્રવિમુખ જોઈને તે જ વિદ્વત્તા પ્રતિદિવસ નીચે ઉતરતી જાય છે; અહે! એ એછી દુઃખની વાત છે? આ
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy