SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ભર્તુહરિકૃત તણખલાના કણની પેઠે અતિ તુચ્છ માને છે, તથા જે સામ્રાજ્યના સ્વાદથી ગ્રેજ્યના રાજ્યનું આધિપત્ય વગેરે સંપત્તિ નીરસ લાગે છે, એ કેઈક અનિર્વચનીય અને સત્કર્ષ હોઈ નિત્ય ઉદય પામનાર બ્રહ્માનંદ૦૫ એક ભોગ જ વિકાસને પામે છે, ત્યાં હે સાધે! તેથી ઈતર અનિત્ય ક્ષણભંગુર સાંસારિક સુખાનુભવરૂપ ભેગપર તું પ્રીતિ ન કર. ૪૦ ૫ કાલમાહમાના વર્ણનનું પ્રકરણ ૪૧-૫૦ शार्दूलविक्रीडितवृत्त सा रम्या नगरी महान्स नृपतिः सामन्तचक्रं च तत्पावें तस्य च सा विदग्धपरिषत्ताश्चन्द्रबिम्वाननाः। उदृत्तः स च राजपुत्रनिवहस्ते बन्दिनस्ताः कथाः सर्व यस्य वशादगात्स्मृतिपथं कालाय तस्मै नमः॥४१॥ * તાત્પર્ય–જેઓ પરેપકાર કરતા નથી, તેમનું જીવિત તે સાવ નકામું જ છે. સંસારસમુદ્ર તરવાની ઈચ્છાવાળા પુરુષોએ સ્ત્રીને સંગ સર્વથા તજવો જોઈએ. शार्दूलविक्रीडितवृत्त उन्मीलत्रिवलीतरङ्गवलयाप्रोत्तुङ्गपीनस्तन- . द्वन्द्वेनोद्यतचक्रवाकमिथुना वक्त्राम्बुजोद्भासिनी । कान्ताकारधरा नदीयमभितः क्रूराशया नेष्यते संसारार्णवमजनं यदि ततो दूरेण संत्यज्यताम् ॥ હે જન! જે સંસારરૂપી સમુદ્રમાં બૂડવું ગમતું ન હેય તે, સ્ત્રીના આકારને ધારણ કરવાવાળી એટલે સ્ત્રીરૂપી નદીને દૂરથી ત્યાગ કરે; કારણ કે જેમ નદીમાં તરંગની .
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy