SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ભર્તુહરિકૃત હારચંદનાદિ વિષયક ભેગે અતિ ઊંચા તરંગેના ભંગસમાન ચંચલ છે, પ્રાણ ક્ષણભંગુર છે, અને વિષય પરની સુખની ર્તિ શેડા દિવસ જ સ્ત્રીઓ પર રહે એવી છે; માટે હિતેપદેશ કરનારા હૈ વિદ્વાન. આ સમગ્ર સંસાર અસાર જ છે એમ જાણીને લેકેપર અનુગ્રહ કરવામાં અતિ સુંદર કમલ મનવડે સંસારસાગરમાં નિમગ્ન થયેલા અજ્ઞજનોને ઉદ્ધાર કરવા માટે પ્રયત્ન કરો. ૩૪ शार्दूलविक्रीडितवृत्त भोगा मेघवितानमध्यविलसत्सौदामिनीचञ्चला आयुर्वायुविघट्टिताभ्रपटलीलीनाम्बुवद्भङ्गुरम् । लोला यौवनलालसा तनुभृतामित्याकलय्य द्रुतं योगे धैर्यसमाधिसिद्धिसुलभे बुद्धिं विद्ध्वं बुधाः!॥३५॥ હે બુધે! ભેગો મેઘ મંડળમાં ચમકતી વિજળીના જેવા ચંચળ છે, આયુષ્ય વાયુએ વિખેરી નાખેલાં વાદળમાં રહેલાં જળના જેવું ક્ષણભંગુર છે અને પ્રાણીઓની વનલાલસા ચંચળ છે, એમ માનીને તમે સત્વર ધૈર્યથી અને સમાધિની સિદ્ધિઓથી પ્રાપ્ત થાય એવા ચેગામાં બુદ્ધિ પ્રેરો. ૩૫ તાત્પર્ય-ક્ષણભંગુર ભેગ વિલાસ અને ટૂંકામાં સંસારજન્ય દરેક વિષય જે ક્ષણભંગુર છે તેને ત્યાગ કરીને અક્ષચ્ય હરચરણપરાયણ થા; કિંવા હરિચરણપરાયણ થા; કારણ કે એ જ માત્ર નિત્ય છે ને ડાહ્યા પુરુષને પરમ આશ્રય પણ એ જ છે. स्रग्धरावृत्त आयुः कल्लोललोलं कतिपयदिवसस्थायिनी यौवनश्री. राः संकल्पकल्पा घनसमयतडिद्विभ्रमा भोगपूराः । कण्ठाश्लेषोपगूढं तदपि च न चिरं यप्रियाभिः प्रणीतं . ब्रह्मण्यासक्तचित्ता भवत भवभयाम्भोधिपारं तरीतुम् ॥३६॥
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy