SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યશતક માહ વારી શકાય તેમ નથી. शिखरिणीवृत्त 1333 ૧૩ अजानन्माहात्म्यं पततु शलभो दीपदहने स मीनोप्यज्ञानाद्वडिशयुतमश्नातु पिशितम् । विजानन्तोऽप्येतद्वयमिह विपजालजटिलान मुञ्चामः कामानहह! गहनो मोहमहिमा ॥ १८॥ (અગ્નિના) માહાત્મ્યથી અજ્ઞાત પતંગ દીવાના અગ્નિમાં ભલે પડે અને મત્સ્ય પણ અજ્ઞાનથીજ આંકડીવાળું માંસ ભલે ગળે, પરંતુ આપણે તે! સંસારમાંની વિપત્તિએની પરંપરાથી આવૃત એવા આ વિષયેાને જાણતા છતાં પણ છેોડી શકતા નથી; અરેરે! એ મેહમહિમા શું એછે. ગહન છે? ૧૮ અતિ લેશથી સિદ્ધ થાય, એવાં પરમાર્થનાં સુખમાં સુખબુદ્ધિ ન કરીને તૃષા વગેરેની શાંતિમાં સુખને માનતા પુરુષની નિન્દા. शिखरिणीवृत्त तृषा शुष्यत्यास्ये पिबति सलिलं स्वादु सुरभि क्षुधार्तः सन् शालीन कवलयति शाकादिवलितान् । प्रदीप्ते रागाग्नौ सुदृढतरमाश्लिष्यति वधूं प्रतीकारं व्याधेः सुखमिति विपर्यस्यति जनः ॥ મનુષ્ય, તૃષાથી સુખ સૂકાતું હૈાય ત્યારે મધુર અને સુગંધી જળનું પાન કરે છે, ભૂખ લાગે ત્યારે શાક વગેરેની સાથે ભાતનું ભેાજન કરે છે, સ્નેહરૂપી અગ્નિ પ્રદીપ્ત થાય ત્યારે વધૂને આલિંગન કરે છે, એવી રીતે વ્યાધિના ઉપાયને આ સુખ છે’ એમ મનુષ્ય વિપરીત માને છે. ૧૯ शार्दूलविक्रीडितवृत्त तुङ्गं वेश्म सुताः सतामभिमताः संख्यातिगाः सम्पदः कल्याणी दयिता वयश्च नवमित्यज्ञानमूढो जनः । ર
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy