SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યશતક अस्माकं तु मनोरथोपरचितप्रासादवापीतटक्रीडाकानन के लिकौतुकजुषामायुः परिक्षीयते ॥ १४ ॥ પહાડની ગુડ્ડામાં નિવાસ કરતા અને પરબ્રહ્મનું ધ્યાન. ધરતા ધન્ય પુરુષાના ખેાળામાં બેઠેલાં પક્ષીએ આનદ્રુથી આવેલાં તેઓનાં આંસુનાં જળને નીડર થઈ પીએ છે;. પરંતુ અમારું આયુષ્ય તેા રાજમહેલ, વાવના કિનારાપર અને વિહારોદ્યાનમાં મનેારથથી ગાઠવેલી ક્રીડાઓનું કાતુક ભાગવવામાં ક્ષીણુ થાય છે. ૧૪ વિષયના અધિકાર वसन्ततिलकावृत्त भिक्षाशनं तदपि नीरसमेकवारं शय्या च भूः परिजनो निजदेहमात्रम् । वस्त्रं च जीर्णशतखण्डमयी च कन्था દાદા ! તથા િવિનંયા ન યજ્ઞન્તિ મા માગી મળેલી ભિક્ષાના આહાર, અને તે પણ રસ વિનાના હાઇ એક જ વાર મળે, પથારીમાં પૃથ્વી જ હાય, પરિજન-સેવામાં માત્ર પોતાના દેહ હાય અને વસ્ત્રમાં તા ફ્રાટી દૃટી સે થીંગડિયાવાળી જૂની પુરાણી-કથા ગાઇડી હાય, આવી સ્થિતિમાં આવી પડવા છતાં પણુ અરેરે ! મનુષ્યને વિષયા તે છેાડતા જ નથી. ૧૫ પતિરસ્કાર शिखरिणीवृत्त ૧ स्तनौ मांसग्रन्थी कनककलशावित्युपमितौ मुखं श्लेष्मागारं तदपि च शशांकेन तुलितम् । स्रवन्मूत्रक्लिन्नं करिवरकरस्पर्धि जघन મળે ! નિમાં રૂપ વિજ્ઞનવિરોનનુંહ તમ્ ॥૧૬॥ .
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy