SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યશતક वजन्तः स्वातन्त्र्यादतुलपरितापाय मनसः स्वयं त्यक्ता ह्येते शमसुखमनन्तं विदधति ॥१२॥ વિષયે ઘણે કાળ રહ્યા, છતાં પણ અવશ્ય જનારા તે છે જ; ત્યારે આ વિષયે એની મેળે મંદ પડી જાય અને પુરુષથી તજાય, એ બે રીતે તેમને વિયોગ થાય, એમાં શે ભેદ છે? કંઈ નહીં. છતાં મનુષ્ય પોતે તે વિષયને ત્યાગ કરતે નથી. પરંતુ વિષયે જયારે સ્વતંત્ર થઈને ચાલ્યા જાય છે ત્યારે મનમાં અતુલ પરિતાપ કરાવે છે. પણ પુરુષે પોતે તજેલા વિષયો તો તેને અપાર શાંતિરૂપ સુખ આપે છે.૧૨ * તૃણનો અધિકાર 'शिखरिणीवृत विवेकव्याकोशे विकसति शमे शाम्यति तृषा परिवङ्गे तुङ्गे प्रेसरतितरां सा परिणतिः। जराजीणैश्वर्यग्रसनगहनाक्षेपकृपणकृपापात्रं यस्यां भवति मरुतामप्यधिपतिः॥ જ્યારે વિવેકને વિકાસ કરનાર શાન્તિ વિકાસ પામે છે અને તૃષ્ણાનું ઉજત આલિંગન શાંત પડે છે ત્યારે તે સુખરૂપ પરિણામ અત્યંત વિસ્તાર પામે છે, કે જે સુખરુપ પરિણામને લીધે જરાથી જીર્ણ થયેલા એશ્વર્યના ઉપભાગ માટે અત્યંત પ્રયત્ન કરવાથી કૃપણ થયેલે દેવને પતિ ઈદ્ર પણ કૃપાપાત્ર થઇ પડે છે. મદનની વિટમ્બના शिखरिणीवृत्त . *રા: Iror: હર વખત પુછવિવારે - ' ની પૂરિ મઢાર્તાકૃતતનુ. ૪ સૂચના-મુંગારશતકમાં આવેલો ૭૮ મે શ્લોક અને આલેક એક જ છે.
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy