SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ભર્તુહરિકૃત ગયેલાં આંસુને રોકી રાખી શૂન્ય, મનથી તેમનાં હાસ્યને પણું સહન કર્યું, અંત:કરણની જડતાને લીધે હતબુદ્ધ થયેલા મનુષ્યને નમસ્કાર પણ કર્યા, (તેપણ કંઇ પ્રાપ્ત થયું નહિ;) હવે તે નિષ્ફળ આશે ! હજી પણ તું મને કેમ નચાવે છે? ૪ અવ-નાશવાન પ્રાણુને માટે આત્મશ્લાઘા કરવી, એ અનુચિત છે. शिखरिणीवृत्त अमीषां प्राणानां तुलितबिलिनीपत्रपयसां कृते किं नास्माभिर्विगलितविवेकैर्व्यवसितम्। यदाढ्यानामग्रे द्रविणमदनिःशंकमनसा कृतं वीतवीडैनिजगुणकथापातकमपि ॥५॥ કમળપત્ર ઉપર રહેલાં જળ જેવા આ પ્રાણને માટે વિવેક છેડી દઈને આપણે શું નથી કર્યું? દ્રવ્યના મદથી નિઃશંક મનવાળા ધનાઢયે આગળ, લજજને કેરે મૂકી પિતાના ગુણની કથા કરવા૫ પાપકર્મ પણ કર્યું છે. ૫ અર્થાત્ કમળનાં પત્ર ઉપર પડેલાં જળબિંદુ જેવા અસ્થિર અને અનિત્ય પ્રાણુના રક્ષણ માટે ધનના મદથી નહેર થયેલાં મનવાળા ધનિકો આગળ મામલાઘા કરવાર ૫ પાપ પણ કર્યું છે–આત્મલાઘા કરવી, એ પણ એક મોટું પાપ છે તે તે પણ કર્યું. એમ રક્ષણ કરવા છતાં પણ પ્રાણ જવાને તે છે જ, ત્યારે તેના મેક્ષને માટે જ કંઈ સાધન કરી લેવું એ ઉત્તમ છે. અવળ–સકામ કર્મ કર્યું, પણ પરમાર્થ સાથે નહિ. शार्दूलविक्रीडितवृत्त क्षान्तं न क्षमया गृहोचितसुखं त्यक्तं न संतोषतः सोढा दुःसहशीतवाततपनाः क्लेशान तप्तं तपः। ध्यातं वित्तमहर्निशं नियमितप्राणैर्न शंभोः पदं तत्तत्कर्म कृतं यदेव मुनिभिस्तैस्तैः फलैर्वञ्चिताः॥६॥
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy