SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ६० ભર્તુહરિકૃત ऊरूनाकम्पयन्तः पृथुजघनतटात्त्रंसयन्तोंऽशकानि व्यक्तं कान्ताजनानां विटचरितकेतः शैशिरा वान्ति वाताः९९४ - સ્ત્રીઓના ગાલનું ચુંબન કરતા, વાંકા કેશવાળા મુખમાં સીત્કાર કરાવતા, કાંચળી વગરનાં વક્ષ સ્થલમાં સ્તન ઉપર રોમાંચ ઉત્પન્ન કરતા, સાથળને કંપાવતા અને પહોળા જઘન તટ ઉપરથી વસ્ત્રાને ખસેડતા, શિશિર ઋતુના વાયુઓ વ્યભિચારી પુરુષની પેઠે આચરણ કરતા વાય છે. ૯૯ शार्दूलविक्रीडितवृत्त केशानाकुलयन दृशौ मुकुलयन् वासो बलादाक्षिपજાતવપુરુદ્રમં - કયy i તૈકી वारंवारमुदारसीत्कृतकृतो दन्तच्छदान् पीडयः न्प्रायः शैशिर एष संप्रति मरुत्कान्तासु कान्तायते ॥१०॥ શિશિર ઋતુને વાયુ, વાળને આમતેમ ડોલાવી. વ્યાકુળ કરે છે, નેત્રોને બંધ કરે છે, બળાત્કારથી વસ્ત્ર ખેંચે છે, જેમાંચ વધારે છે, ગમનથી શરીર પર કંપને પ્રકટ કરે છે અને વારંવાર જોરથી સીત્કાર કરવાવાળા હઠને પીડે. છે, માટે આ શિશિર ઋતુને વાયુ સ્ત્રીઓ પાસે પતિની પેઠે આચરણ કરે છે. ૧૦૦ - અભિપ્રાય–જેમ પતિ સ્ત્રીના કેશ ફેરવવા વગેરે કરે છે, તેમ શિશિર ઋતુને વાયુ પણ કરે છે. ' ॥ इति श्रीमद्राजर्षिप्रवरभर्तृहरिकृतं शृंगारशतकं संपूर्णम् ॥ .. ૧ “મૃતઃ શુતિ .. હૃ. ૮. નિ. સ. ૧ વાટારમાં ૨ શ્રાવેvi mતે (નૈ) હતિ જુ. છે. દુ૪િ. નિ. ૨ વાટા
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy